________________
પુરુષોએ પ્રત્યક્ષ અનુભવ કરી બતાવેલ આત્મતત્વને માનતા નથી. અને તવસ્વરૂપને સાંભળતાં પણ નથી.
भ्रमतोऽपि सदा शास्त्रजाले महति केचन । न विदन्ति परं तत्त्वं दारुणीव हुताशनम् ॥२१९॥ અર્થ - કેટલા એક મનુષ્ય અનેક પ્રકારના સત્યાનું સદાય અધ્યયન કરે છે, છતાં પણ દર્શન મેહનીય કર્મના તીવ્ર ઉદયથી ભ્રમિત થઈ, અરણમાં રહેલા અગ્નિ જેમ માલુમ નથી પડતી તેમ શરીરમાં રહેલ ચિતન્યસ્વરૂપ આત્માને જાણતા નથી.
अस्ति पुरुषश्चिदात्मा विवर्जितः स्पर्शगन्धरसवर्णैः। .. गुणपर्यायसमवेतः समाहितः समुदयव्ययध्रौव्यैः ॥२२०॥ અર્થ- પુરુષ અર્થાત્ આત્મા ચેતના સ્વરૂપ છે. સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણથી રહિત છે. ગુણ અને પર્યાય સહિત છે. અર્થાત્ સમવાય (તાદાભ્ય) સંબંધથી સ્થિત છે અને ઉત્પાદ, વ્યય, બ્રોવ્ય કરી નિષ્પન્ન (સહિત) છે. ભાવાર્થ- પર્ઉત્તમ ચેતન્ય ગુણ તેમાં જે શેતે એટલે સ્વામી થઈ ને પ્રવૃત્તિ કરે તેની પુરુ સંજ્ઞા છે, અર્થાત્ દર્શન અને જ્ઞાન રૂ૫ ચેતનાના નાથને પુરુષ કહે છે. આત્માનું આ અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ અને અસંભવ એ ત્રણે દોષથી રહિત નિબોધ અસાધારણું લક્ષણ છે. આઠ પ્રકારના સ્પર્શ, પાંચ પ્રકારના ' રસ, પાંચ પ્રકારના વર્ણ, ઇત્યાદિક પૌશૈલીક લક્ષણથી