________________
૧૭૩
અર્થ:- શુદ્ધાત્મસ્વરૂપના ધ્યાન સિવાય અન્ય સમસ્ત ધ્યાને ભયાનક સંસાર પરિભ્રમણનું કારણ છે. ધ્યાન, ધ્યેય આદિના વિકલ્પરૂપ જે તપ છે, તે કહેવા માત્રજ સુંદર છે-રમણીય છે. એવું સ્વરૂપ સમજી બુદ્ધિમાન પુરુષ સ્વાભાવિક પરમાનન્દ રૂપી પીયૂષ (અમૃત) થી ભરપૂર જ્ઞાનરૂપી સમુદ્રમાં નિમગ્ન થઈ (લીન થઈ) સ્વાભાવિક એક પરમાત્મસ્વરૂપનેજ અનુભવ કરે છે.
प्रायश्चितं भवति सततं स्वात्मचिंता मुनीनां । मुक्तिं यांति स्वसुखरतयस्तेन निर्द्रतपापाः। अन्या चिंता यदि च यामिना ते विमूढाः स्मरार्चाः । पापाः पापं विदधति मुहुः किं पुनश्चित्रमेतत् ॥२०८॥ અર્થ- મુનિને નિરંતર પિતાના આત્મસ્વરૂપની ચિંતા થવી તે પ્રાયશ્ચિત છે એ પ્રકારે પાપને જોઈ પિતાના આત્મિસુખ સ્વભાવમાં લીન થઈ મુનિ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે મુનિ એ સિવાય અન્ય ચિંતા કરે છે, તે મૂઢ બુદ્ધિ પાપી કામદેવના દ્વારા પીડિત દુઃખી થઈ ફરી પાપને ઉત્પન્ન કરે છે. આમાં શું આશ્ચર્ય છે?
ભાવાર્થ- “પિંગાવદર” પદાર્થોમાં મનનીવૃતિ જેડવી એનું નામ ચિંતા અર્થાત્ ચિંતાનામ અંતરંગ આત્મતત્વ તથા બાહ્ય પદાર્થોના ગુરુ પર્યાયામાં ઉપગનું અનુસંધાન કરવું, ઉપગને પદાર્થોના સ્વરૂપ સાથે વારંવાર જોવો એને જ વિચાર કરો તેનું નામ ચિંતા છે. પ્રમાદથી લાગેલ ની