________________
ભાવાર્થ – આત્માની શુદ્ધિને અર્થ આત્માના અનંત જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિ થવી તે છે. અને તે શુદ્ધિ તે જ સમયે પ્રાપ્ત થાય છે કે, જ્યારે અન્ય પદાર્થો તરફ દષ્ટિ ન આપતાં કેવલ આત્મ જ્ઞાનાદિ ગુણેનું વારંવાર ચિંતવન કરવામાં આવે, માટે જે મહાપુરુષ આત્માના સ્વરૂપને જાણે છે અને એનું જ આરાધન કરે છે, એને જ આત્મ શુદ્ધિ થાય છે. એ સિવાય બીજા પ્રકારે આત્માની શુદ્ધિ ઈચ્છવાવાળાને આત્મશુદ્ધિ નથી થતી. પસ્તુ એવું કરવાવાળે આત્મા હિતાહિતના વિચાર શૂન્ય મિથ્યાષ્ટિ કહેવાય છે.
अगम्यं यन्मृगाङ्कस्य दुर्भे यद्रथेरपि । तबोंधोद्धतं ध्वान्तं ज्ञानभेद्यं प्रकीर्चितम् ॥२०१॥ અર્થ - મિથ્યાજ્ઞાન (અજ્ઞાન) રૂપ ઉત્કટ (ગાઢ નિમિડ) અંધકારને ચંદ્રમા તથા સૂર્ય પણ નાશ નથી કરી શક્તી એવું દવે છે. અર્થાત અજ્ઞાનને નાશ કરે બહુજ કઠણ છે. તે મિથ્યાત્વરૂપ અંધકાર આત્મજ્ઞાનથી જ નાશ કરવામાં આવે છે; અર્થાત આત્મજ્ઞાન જ એને ભેદી શકે છે. ગાસ્મરણf યુવનારમજ્ઞાનાત્મરાતિ.
नायतास्तत्र निर्वान्ति कृत्त्वाऽपि परमं तपः ॥२०२॥ અર્થ:- શરીરાદિકમાં આત્મ પણાની ભ્રાંતિ હોવાથી (શરીરાદિક છે તે જ આત્મ છે.) જે દુઃખ થાય છે, તે દુખ આત્મજ્ઞાન થવાથી જ નાશ થાય છે. એટલા માટે જે પુરુષ આત્મસ્વરૂપનું
+ નું છે
કે,
મા