________________
૧૯૭
શુ વિકારરહિત થઇ શુદ્ધ થાય છે. એમ આત્માના ત્રણ
ભાવ જાણવા.
ध्याने हि विभ्रते स्थैर्य ध्येयरूपं परिस्फुटं । आळखितमिवाभाति ध्येयस्यासन्निधावपि ॥१९८॥
અ:- જો ધ્યેય પદા સમીપ ન હોય તે પણ ધ્યાનમાં ધ્યેય રૂપ પદાર્થ વ્યકત રૂપે સ્થિર પ્રકાશમાન થાય છે. અને તે સમયે તે ધ્યેયરૂપ પદાર્થ ચિત્ર સમાન નિશ્ચલ દેખાય છે.
योग्यापादानयोगेन दृषदः स्वर्णता मता ।
द्रव्यादिस्वादिसंपत्तावात्मनोऽप्यात्मता मता ॥ १९९॥ અર્થી:- જેમ ( ખાણમાંથી નીકળેલ સુવર્ણ –પાષાણુ) સુવર્ણ રૂપ પરિણામમાં કારણ યોગ્ય ઉપાદાનકારણના સંબંધથી પથ્થર સુવર્ણ થઈ જાય છે; ત્યારે તેના પથ્થર રૂપથી વ્યવહાર ન થતાં સેનારૂપ માનવામાં આવે છે. તેમ સુદ્રવ્ય સુક્ષેત્ર, સુકાલ અને સુભાવરૂપ સામગ્રીને પ્રાપ્ત થતા આત્માનું સ્વસ્વરૂપ પ્રગટ થઈ જાય છે. અર્થાત્ અશુદ્ધ આત્મા પણ પરમાત્મા થઈ જાય છે. ભાવાર્થ:- વવૃષભનાચ શરીરરૂપ સુદ્રવ્ય, કર્મ ભૂમિના આર્ય ખરૂપ સુક્ષેત્ર, અવસર્પિણી–ઉત્સર્પિણીના ત્રીજા—ચેાથા કાળરૂપ સુકાલ અને પેાતાના ઉત્સાહરૂપ સુભાનું નિમિત્ત અને છે; ત્યારે સ્વદ્રવ્ય, (આત્મ દ્રવ્ય) સ્વક્ષેત્ર, (આત્માના પ્રદેશ) સ્વભાવ, (આત્માના ગુણુ) અને સ્વકાલ, (નિજગુણ્ણાની સ્વભાવ પરિણતિ) એવી રીતે વ્યાદિ અથવા સુવ્યાદિ ચતુષ્ટયા