________________
भिवात्मान मुपास्यात्मा परो भवति तास्याः ।
बर्तिीयं यथोपारुय मिना भवति ताशी ॥१९२॥ અર્થ - આ જીવ પિતાનાથી ભિન્ન અહંત, સિદ્ધસ્વરૂપ પરમાત્માની ઉપાસના (અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ) કરીને એમના જ સમાન અહંત સિદ્ધરૂપ પરમાત્મા થઈ જાય છે. જેમકે વાટ દિવાથી ભિન્ન છે છતાં પણ દીવાની ઉપાસનાથી દીપક સ્વરૂપ થઈ જાય છે. उपास्यात्मानमेवात्मा जायते परमोऽथवा ।
मथित्वाऽऽस्मान न मात्मैव जायतेऽनिर्यतातरुः ॥१९३॥ અર્થ- અથવા આત્મા પોતે પિતાની જ ઉપાસના કરીને પરમાત્મા થઈ જાય છે. જેમ, વાંસનું વૃક્ષ વાંસની સાથે ઘસાવાથી અગ્નિરૂપ થઈ જાય છે.
ભાવાર્થ-જે આત્મા પિતાના શુદ્ધસ્વરૂપને જ ધ્યેય સમજી એમાં જ તન્મય થઈને અભેદરૂપથી ધ્યાન કરે તે તે પરમાત્મપદને પ્રાપ્ત કરી લે છે. જેમકે વાંસ, વાંસની સાથે જ ઘસાવાથી અનિરૂપ થઈ જાય છે. . परिणमते येनात्मा भावेन स तेन तन्मयो भवति ।
अहंदयानाविष्टो भावाईन् स्यात्वयं तस्मात् ॥१९४॥ .. येन भावेन यद्रूपं ध्यायत्यात्मानमात्मवित् ।
तेन तन्मयतां याति सोपाधिः स्फटिको यथा ॥१९५॥