________________
आत्माकाशयति आत्मानं परं यथा अम्बरे रविरागः। योगिन् अत्र मा भ्रान्ति कुरु एष वस्तुस्वभावः ॥१८८॥ અર્થ- જેમ આકાશમાં સૂર્યને પ્રકાશ પિતાને અને પરને પ્રકાશિત કરે છે. એવી રીતે આત્મા પોતાને તથા પર પદાર્થોને પ્રકાશે છે. (જાણે છે) હે ગી! એમાં ભ્રાંતિ ન કર, કેમકે વસ્તુને એજ સ્વભાવ છે.
स्वपरज्ञप्तिरुपत्वान तस्य कारणान्तरं ।
ततश्चिता परित्यज्य स्वसंवित्यैव वेद्यतां ॥१८९॥ અર્થ:- આત્મા સ્વપર સ્વરૂપને પ્રકાશક છે, અર્થાત્ પિતાના સ્વરૂપને અને પરપદાર્થના સ્વરૂપને જાણનાર છે, જેમ દીપકને પિતાના સ્વરૂપને પ્રકાશવાને માટે અન્ય દીપકની જરૂર પડતી નથી. માટે હે આત્મન ! આત્મજ્ઞાનને અર્થે અન્ય પદાર્થની ચિંતા ન કર. પિતાના જ અંતકરણ (પરિણામ) સાધન રૂપ સ્વસંવેદન પ્રત્યક્ષથી જ્ઞાન કરવું જોઈએ.
यः परात्मा स एवाहं योऽहं स परमस्तत:।
अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थितिः ॥१९०॥ અર્થ - ત્રણે લેકમાં અને ત્રણે કાળમાં જે કઈ પ્રસિદ્ધ ઉત્તમોત્તમ–ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આત્મા અથવા પરમાત્મા છે, તે જ હું છું, તથા જે કઈ સ્વસંવેદન સમ્યજ્ઞાન ગેચર હું આત્મા છું, તે જ પરમાત્મા છે. એટલા માટે જ્યારે પરમાત્મા અને હું એક જ સ્વરૂપ છીએ, ત્યારે મારા દ્વારા જ હું આરાધન