________________
૨૫૯
- आत्मज्ञानात्परं कार्य न बुद्धो धारयेचिरम् ।
कुर्यादर्थवशाक्तिश्चिद्धाकायाभ्यामतप्तरः ॥१८२॥ અર્થ - આત્મજ્ઞાન સિવાય અન્ય કાર્યો ને ઘણુ કાળ સુધી બુદ્ધિમાં ધારણ ન કરવા જોઈએ. કઈ પ્રજન વશ જે બાહ્ય કોઈ કાર્ય કરવું પડે તે, એને કેવળ વચન અથવા કાયાથી કરવું જોઈએ, પરંતુ એમાં મનથી જરાપણુ આસક્ત ન થવું જોઈએ. ભાવાર્થ- મોક્ષના ઈચ્છક જ્ઞાની પુરુષોએ પિતાનું મુખ્ય લક્ષ તે આત્મોદ્ધાર તરફ જ રાખવું જોઈએ. માનસિક ઉપયેગને બાહ્ય કાર્યોમાં ન જોડતાં નિરંતર આત્મહિતના કાર્યોમાં જ જેડ જોઈએ, અને પિતાના અથવા પરના ઉપકાર વશ જે કાંઈ બાહ્યા, કાર્ય કરવું પડે, તે એમાં વિશેષ ઉપગને ન જોડતાં આવશ્યક (અનિવાર્ય ) સમજી વચન અથવા કાયાથી કરી લેવું જોઈએ
जनेभ्यो वाक्ततः स्पन्दो मनसश्चित्तवि भ्रमाः। : भवन्ति तस्मात्संसर्ग जनयोंगी ततस्त्यजेत् ॥१८॥ અર્થ - જગતના જીવને મળવાથી વચનની પ્રવૃતિ થાય છે, વચનની પ્રવૃતિ થવાથી મનમાં વ્યગ્રતા ઉત્પન્ન થાય છે. અને વ્યગ્રતા થવાથી મન વિક્ષિત (ચંચળ) થઈ જાય છે, એટલા માટે આત્મહિત અથવા મોક્ષપદ ના ઈચછક રોગી પુરુષોએ વ્યવહારી મનુષ્યને સંસર્ગ સર્વથા છોડી દેવો ઉચિત છે.
ग्रामोऽरण्यमिति द्वधा निवासो नात्मदार्शनाम् । ... दृष्टात्मनां निवासस्तु विविक्तात्मैव निश्चलः ॥१८४॥