________________
૧૨.
ભાવાર્થ- પ્રખ્યાતિ (બડાઈ) પૂજા (પિતાની પ્રતિષ્ઠા-આબરૂ) અને લાભ આદિ સમસ્ત ચિંતાઓથી રહિત જે નિશ્ચિત પુરુષ છે, તે જ શુદ્ધાત્મ સ્વરૂપમાં સ્થિરતાને પામે છે. એને જ ધ્યાનની સિદ્ધિ છે, અને તે જ પરમગતિનું પાત્ર છે, योगिन मुश्चसि चिन्तां यदि ततः त्रुटयति संसारः। चिन्तासक्तो जिनवरोऽपि लभते न हंसचारम् ॥१६४॥ અર્થ - હે ગી! જે તું સમસ્ત પ્રકારની ચિંતાઓને ત્યાગ કરીશ તે સંસારના પરિભ્રમણથી છૂટી જઈશ. કેમકે ચિંતામાં લાગેલ છદ્મસ્થ અવસ્થાવાળા તીર્થંકરદેવ પણ પરમાત્માના આચરણરૂપ શુદ્ધભાવોને પ્રાપ્ત નથી થતા.
मुक्तया सकलां चिन्तां जीव निश्चिन्तः भूत्वा । चित्रं निवेशय परमपदे देवं निरञ्जनं पश्य ॥१६५॥ અર્થ“હે જીવ! સમસ્ત પ્રકારની ચિંતાઓને પરિત્યાગ કરી નિશ્ચિત થઈ, તું પિતાના મનને પરમપદમાં ધારણ કર, અને નિરંજન દેવને દેખ.”
'આત્માને ગુરુ આત્મા પોતેજ છે. स्वस्मिन सदाभिलाषित्वाद भीष्टज्ञापकत्वतः
खयं हितप्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः ॥१६६॥ અર્થ- જીવ નિર્મળ અને સૂક્ષમ તત્વષ્ટિથી દેખે તો વાસ્તવમાં આત્માને ગુરુ આત્મા પિતે જ છે, એમાં એક તે કારણ એ