________________
૧૪૧
ભાવાર્થ- શુદ્ધચિદ્રપનું યાન તે જ સમયે થઈ શકે છે કે, જે સમયે કોઈ પણ પ્રકારની ચિંતા હૃદયમાં નહાય. જે શુદ્ધચિપનું ધ્યાન કરતી વખતે કઈ પણ પ્રકારની ચિંતા આવીને ઉપસ્થિત થાય, તે તે ધ્યાન નષ્ટ થઈ જાય છે, એટલા માટે વિદ્વાનેએ વિચારવું જોઈએ, કે, શુદ્ધચિકૂપનું ધ્યાન કરતી વખતે અન્ય કઈ પણ ચિંતા પિતાના હૃદયમાં પેસી ન જાય.
वृश्चिकायुगपत्स्पृष्टाः पीडयन्तियागिनः। विकल्पाश्च तथात्मानं तेषुसत्सुकुतः सुखं ॥१६२॥ અર્થ- જેવી રીતે શરીરને લાગેલ વીંછીના અસંખ્ય છે જીવને તીવ્ર વેદના પમાડે છે, તેવી રીતે અનેક પ્રકારના વિકલ્પ પણ આત્માને બહુજ ખરાબ રીતે દુઃખ આપે છે, અને યત્કિંચિત પણ આત્મ શાન્તિને અનુભવ તેઓ કરવા નથી દેતા. તે પછી તે વિકલ્પોની હયાતીમાં આત્માને કેવી રીતે સુખ હોઈ શકે? ન જ હોઈ શકે. વિકપની જાળમાં ફસાઈને રતીભાર પણ આ જીવ સુખને અનુભવ નથી કરી શક્ત. " अर्धोन्मीलितलोचनाभ्यां योगः किं आच्छादिताभ्याम् । एवमेव लभ्यते परमगति निश्चिन्तं स्थितैः ॥१६॥ અર્થ- અડધાં ઉઘાડેલ નથી, અથવા બંધ થએલ નેત્રથી શું ધ્યાનની સિદ્ધિ થાય છે? અર્થાત્ કયારે પણ નહીં. જે ચિંતા રહિત એકાગ્રતામાં સ્થિત છે, એને જ એવી રીતે સ્વયમેવ સ્વાભાવિક પરમગતિ (મોક્ષ) મળે છે.