________________
१४८
માફક ભણાવી નથી શકાતે. તથા વિજ્ઞ (તત્વજ્ઞાની)ને હજારે વિઘો આવતા છતાં પણ તત્ત્વજ્ઞાન રહિત અજ્ઞાની નથી થઈ. જતો.
ભાવાર્થ- સેંકડો પ્રયત્નો કરવામાં આવે તે પણ બગલે પિપટની માફક ભણી શકતે નથી. એમ જે વસ્તુમાં સ્વાભાવિક શક્તિ વ્યકત નથી. અને હજારે પ્રયત્ન કરવામાં આવે, છતાં પણ તે ઉત્પન્ન નથી થઈ શકતી સ્વાભાવિક વસ્તુની યેગ્યતામાં જ પ્રયત્ન કરવાથી તે પ્રગટ થાય છે. જ્યારે અજ્ઞાનીમાં જ્ઞાન. પ્રાપ્તિની ગ્યતા જ નથી તે તેને કેટલાએ ઉત્તમ ઉપદેશ આપવામાં આવે, છતાં પણ તેને, તત્વજ્ઞાન પ્રાપ્ત નથી થતું; તથા જે પુરુષ જ્ઞાનવાન છે, જ્ઞાનનું પાત્ર છે તેને તત્ત્વજ્ઞાનથી ચળાવવાને માટે હજારે ઉપાયો કરવામાં આવે, છતાં પણ તત્વજ્ઞાનથી ચલાયમાન તે નથી થતા. તેમ મેક્ષ આત્માના ઉપાદાન કારણથી જ સિદ્ધ છે. જેમ છેદનક્રિયા કરવામાં દાતરડું તે માત્ર બહારનું જ ઉપકરણ છે; પરંતુ અંતરંગનું ઉપકરણ તે વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ પુરુષનું આત્મવીર્ય વિશેષ છે, જે અંતરંગની શકિત ન હોય તો દાતરડું હાથમાં હોય છતાં પણ છેદન કરવાનું કામ નથી થઈ શકતુ, તેમ પ્રકાશ, ગુરુ આદિ બહારનાં સહકારી કારણે હોય છતાં પણ જે પુરુષમાં અંતરંગ આત્મજ્ઞાનનું ઉપકરણ ન હોય તે તે પદાર્થને જાણવારૂપ કાર્ય નથી કરી શક્તા. અહીં તાત્પર્ય એ છે કે- અંતરંગ આત્મજ્ઞાનના અભાવથી જીવ જડ જે થઈ રહે છે, તેથી તે વીતરાગ સહજ સુંદર જ્ઞાનાનન્દ અમૃતથી