________________
૧૩
यत्परैः प्रतिपाद्येोहं यत्परान् प्रतिपादये । उन्मत्तचेष्टितं तन्मे यदहं निर्विकल्पकः ॥ १७५ ॥
અઃ- હું અધ્યાપકાથી (ઉપાધ્યાયેાથી ) ભણવા યેાગ્ય છું, અથવા હું શિષ્યાને ભણાવું છું, એવી રીતે અન્યપણુ “હું સુખી છું, દુ:ખી છું, રાજા છું, રંક છું,” ઇત્યાદિ અનેક પ્રકારના આત્મ વિષચક સકલ્પ વિકલ્પોનું કરવું; તે સવે મારી ઉન્મત્તના સરખી ચેષ્ટા છે, કેમકે હું' તા વાસ્તવમાં નિર્વિકલ્પક
ભાવા:– જીવનું અસલી સ્વરૂપ અનેક પ્રકારના વચન–વિકલ્પ ગાચર નથી; છતાં પણ જે મૂઢ જીવ ભ્રમ વશ પેાતાને સુખી-દુઃખી, શજા—રંક, ગુરૂ, શિષ્ય, આદિની અનેક મિથ્યા કલ્પના આત્મામાં કર્યા કરે છે, એજ અંતરંગ વચન વિકલ્પ છે. જે આત્માને અત્યંત દુ:ખદાયી છે, એટલા માટે પેાતાના આત્માને વાસ્તવમાં એ વિકલ્પેાથી રહિત સમજી ને એ વિકલ્પાના ત્યાગ કરવા જોઈએ.
જીવ એવું નામ તે લાકમાં પ્રસિદ્ધ છે, પરંતુ તેના સ્વભાવ કેવા છે. એવું લેાકેાને યથાર્થ જ્ઞાન નથી, અને મતાંતરના ઢોષથી તથા દ નમામિથ્યાત્વના તીવ્ર ઉયથી સ્વરૂપનું વિપર્યાસપણું થઈ રહેલ છે. તેથી જીવની સ્વત:સિદ્ધ સ્વાભાવિક શા શું છે તેનાથી અનભિજ્ઞ ( અજાણ ) છે, કેમકે જીવની સ્વાભાવિક દશા કાઇ ખીજી જાતની છે, અને કર્મોના સંયાગ પણાથી, કાઇ બીજા પ્રકારની થઈ રહેલ છે. એના વિકારનું મૂળ કારણુ દર્શનમેહનીય કર્યું છે. તાપણુ કર્મની ઉપાધિના અભાવ