________________
૧૨૯
અ:- જીવ મનને પૂછે છે કે, “હુ મન ! તું કેમ રહે છે ? અર્થાત્ તને કેમ રહે છે? મન ઉત્તર આપે છે કે; હું સદાય મહાન્ ચિંતામાં વ્યગ્ર (દુઃખી) રહુ છું એકક્ષણવાર પણ મને સુખ નથી.” ફરી જીવ પૂછે છે કે, “તને ચિંતા કેમ છે ? શું કારણથી ચિંતા છે?” ફ્રી મન ઉત્તર આપે છે કે; “મને રાગ દ્વેષના કારણથી ચિંતા છે.” શ્રી જીવ પૂછે છે કે; “તારા રાગ દ્વેષની સાથે પરિચય કયાંથી થયા? ” ક્રી મન ઉત્તર આપે છે કે; “બલી ખૂરી વસ્તુઓના સબધથી રાગ દ્વેષના પરિચય થયા, ” ત્યારે ફરી જીવ કહે છે કે; “હું મન ! જો એમ છે તાતુ શીઘ્ર (તત્કાલ) ભટ્ટી બૂરી વસ્તુઓના સંબંધને છેડ, નિહુ તા તારે અને મારે બન્નેને નરકમાં જવું પડશે.
ભાવા:- સ્વભાવથી તા કાઈપણ વસ્તુ ઇષ્ટ ( સારી ) નથી અને અનિષ્ટ (ખરાબ) નથી, ઈષ્ટ તથા અનિષ્ટમાં સ’કલ્પ કરી રાગ દ્વેષ કરવા નિષ્પ્રયેાજન છે. કેમકે રાગ દ્વેષથી કેવળ દુઃખજ ભાગવવું પડે છે; એટલે સમસ્ત પર વસ્તુઓને છેડીને સમતા જ ધારણ કરવી જોઈએ એવી શિક્ષા પેાતાના મનને ભવ્ય જીવાએ સદાય આપવી યેાગ્ય છે.
यावच्चिन्तास्ति जन्तूनां तावद्भवति संसृतिः । यर्थेधन सनाथस्य स्वाहानाथस्य वर्द्धनम् ॥ १५९ ॥
અર્થ:- જ્યાં સુધી જીવાનાં હૃદયમાં (ઉપયોગમાં ) ચિંતા છે, ત્યાં સુધીજ સંસાર છે. કેમકે જ્યાં સુધી ઇંધણાં છે ત્યાં સુધી અગ્નિનું વધવું છે.