________________
૧૩૪
બાહ્યાભંતર શુદ્ધિ ફલદાઈ છે. तत्त्वज्ञानविहीनानां नैन्थ्यमपि निष्फलम् । न हि स्थाल्यादिभिः साध्यमममन्यैरतण्डुलैः ॥१४५॥ અર્થ- અંતરંગ આત્મતત્વજ્ઞાન રહિત છને મુનિધર્મ પણ નિષ્ફળ છે–જેમ ચેખા ઘઉં વિગેરે અનાજ વિના અન્ય જે વટલાઈ, પાણી, અગ્નિ વિગેરે બાહ્ય સાધને વિદ્યમાન હોય છતાં પણ અન્નને પાક નથી થતું, તેમ અંતરંગ ઉપાદાન વિના કેવળ નિમિત્તે કારણે થી કાર્યની સિદ્ધિ નથી થતી.
સાધ્વી સાદ્રાદિ હિના સુવાડા વેહિનાણાં
फल्गुभावं भजत्येव बाह्या त्वाध्यानिकी विना ॥१४६॥ અર્થ- જેને જે બાહની શુદ્ધતા છે, તે અંતરંગની શુદ્ધતાથી જ ઉત્તમ નિર્મળ) થાય છે, તથા ફળદાયક થાય છે. કેમકે અંતરંગની આધ્યાત્મિક શુદ્ધિ વિના બાહ્યની શુદ્ધિ વ્યર્થ (નિસાર) જ રહે છેઅર્થાત્ નિષ્ફળ છે. '
अन्तर्वाह्यभुवोः शुद्धयोर्योगायोगी पशुद्धयाते । . नोकं पत्रमालय व्यानि पत्री वसति ॥१४७॥ અર્થ - યેગી બાહ્ય-અત્યંતર બન્ને પ્રકારની શુદ્ધિઓને વેગ થવાથી જ વિશુદ્ધ થાય છે, કિન્તુ એક પ્રકારની વિશુદ્ધિથી શુદ્ધ નથી થતા. જેમ પક્ષી એકજ પાંખના અવલંબનથી ઊડી શકતું નથી, પરંતુ બન્ને પાખો હેવાથી જ ઊડી શકે છે, એવી રીતે બન્ને પ્રકારની શુદ્ધિ થવાથી જ મુનિ નિર્મળ પરિણામી થઈ શકે છે.