________________
૧૩૪
મનશુદ્ધિની પ્રધાનતા.. ममेदमहमस्पेति संकल्पोजायते न चेत ।
चेतनेतरभावेषु सान्तः शुद्धि जिनोदिता ॥१४८॥ અર્થ:- “આ મારાં છે, અને હું એને છું.” એવા પર પદાર્થોમાં અહં અને મમત્વ રૂપ પરિણામઃ અર્થાત્ રાગ, દ્વેષ, મેતાદિ પરિણામ, તે ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ આઠ કર્મ તે દ્રવ્યકર્મ, અને શરીર, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્યાદિ કર્મ
એ “માાં છે અને હું એને છું” એવા પ્રકારની કલપના પિતાના આત્મા સિવાય અન્ય કઈ પણ વસ્તુમાં ન થવી:અર્થાત્ આત્મામાં જ આત્મ બુદ્ધિ થવી, પરમાં લેશ માત્ર પણ આત્મપણાની બુદ્ધિરૂપ પરિણામ ન થવાં, તેને જિનેન્દ્રદેવ મન શુદ્ધિ કહે છે.
सर्वासामेव शुद्धीनां भावशुद्धिः प्रशस्यते ।
अन्यथालिङ्गयते पत्यमन्यथालिङ्गयतेपातः ॥१४९॥ અર્થ- સર્વે પ્રકારની શુદ્ધિામાં ભાવશુદ્ધિને (મન શુદ્ધિને) જ પ્રધાન ગણેલ છે, પ્રશંસનીય ગણેલ છે; કેમકે પ્રત્યક્ષ દેખાય છે કે માતા જે સંતાનનું (પુત્ર) નિર્દોષ આલિંગન કરે છે, અને પતિનું પણ આલિંગન કરે છે. એ બંન્નેમાં જે કે આલિંગનરૂપ ક્રિયા એકજ છે, તે પણ પરિણામમાં મહાન અંતર છે. ભાવાર્થ- મતિજ્ઞાનાવરણુકર્મના પશમથી તથા વીર્યાન્તરાયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થવા વાળી તથા રાગાદિકના ઉદયથી રહિત અને જેમાં મેક્ષ માર્ગની રૂચિ દ્વારા અતિશય