________________
૧૩૬
ભાવાર્થ- પરમાત્મપદની પ્રાપ્તિને અર્થે ઇન્દ્રને બાહય વિષથી રેકવી જોઈએ અને મનને પરમાત્મ સ્વરૂપની ભાવનામાં તન્મય કરવું જોઈએ.
इन्द्रियाणां प्रवृत्ती च निवृत्तौ च मनः प्रभुः।
मन एव जयेत्तस्माजिते तस्मिन् जितेन्द्रियः ॥१५३॥ અર્થ: ઈન્દ્રિયની પ્રવૃત્તિમાં અથવા નિવૃત્તિમાં મન જ સ્વામી છે. માટે સર્વથી પહેલાં મનને જ જીતવું જોઈએ, કેમકે મનને જીતવાથી ઈન્દ્રિયોને વિજય આપો આપ થઈ જાય છે.
स्थिरेमनः संकल्पर अक्षाणां विषयव्यापारे।
प्रकटीभवति बह्यस्वरुपं आत्मध्याने न याोगनाम् ॥१५४॥ અર્થ - મનના સંકલ્પવિકલ્પ મટી જવાથી તથા ઈન્દ્રિયેના વિષય વ્યાપાર રોકાઈ જવાથી યેગીઓને નિર્મળ આત્મધ્યાન દ્વારા પિતાનું બ્રહ્મ સ્વરૂપ પ્રગટ અનુભવ રૂપ થઈ જાય છે.
परमानन्दाब्जरसं सकलविकल्पा-पसुमनसस्त्यक्त्वा ॥ योगी स यस्य भजते स्तिमितान्तःकरणषट्चरणः ॥१५५॥ અર્થ - જે યોગીના નિશ્ચળ મનરૂપી ભ્રમર (ભમરે) સમસ્ત વિકલપ રૂપી અન્ય પુપેને છેડીને ઉત્કૃષ્ટ–અક્ષય આનન્દના ધારક, શુદ્ધાત્મરૂપી કમળના અમૃત રસનું સેવન કરે છે, તે જ યેગીશ્વર પૂજવા ગ્ય છે. ભાવાર્થ- જેવી રીતે ભમરે સંપૂર્ણ પુરુષોને છેડી દઈ કમળના