________________
૧ર૭
બળથી નિર્વિકલ્પ ચિત્તથી આત્માનું ધ્યાન કર્યું. પછી અધઃકરણનું આરાધન કરી અપૂર્વકરણ ઉપર ચઢયા અને ત્યાર પછી અનિવૃત્તિકરણ પર પહોંચ્યા. એમ પરિણામોને પરમ શુદ્ધ કરતાં તેમણે અપ્રમત ગુણસ્થાનથી માંડી ક્ષીણકષાય સુધી ત્રેસઠ કર્મ પ્રકૃતિએને નાશ કર્યો અને કેવલજ્ઞાન ઉપાર્જન કરી ત્યારપછી અઘાતકર્મનો પણ નાશ કરી ત્રણ પાંડે અંતકૃત કેવળી થઈ મોક્ષધામમાં બિરાજ્યા. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, શિવધામ પહોંચ્યા. તે સિદ્ધગતિને લાભ લઈ સમ્યકત્વ આદિ આઠ ગુણ અને અનંત સુખના ભોક્તા થયા. હવે તેઓને પાંચ પ્રકારના સંસાર પરિવર્તનની બાધા ન રહી, અને સુધા આદિ અઢાર દેની કઈ જંજાલ પ ન રહી. તેઓ નિર્દોષ અને અનંત અતીન્દ્રિય સુખના ભક્તા થયા. જેમના સર્વે મનેરશે પૂર્ણ થઈ ગયા અને અક્ષય અનંતાનંત કાલ અભયમેક્ષના સુખને ભેગવશે તે સિદ્ધપર્યાયને પ્રાપ્ત થએલ પાંડે અમને પણ સિદ્ધિપદ આપે એવી રીતે એ ત્રણે પાંડને કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણક એ બન્ને એકી સાથે થયા જાણ તલ્લા, દેવગણ આવ્યા અને દેએ પાંડેના જ્ઞાન અને નિર્વાણ કલ્યાણકને મહત્સવ કર્યો. અહીં પાપ રહિત સાતિશય પૂણ્યમૂર્તિ નકુલ અને સહદેવનાં ચિત્તમાં મોટા ભાઈઓના ઘેર ઉપસર્ગથી વિહલતા-અસ્થિર પરિણામ થઈ જવાના કારણથી તથા ઉપશમ શ્રેણથી અગિયારમામાં આયુષ્ય પૂર્ણ થઈ જવાથી તત્કાલ એથે ગુણસ્થાનકે આવી સર્વાર્થસિદ્ધિ સમ્મુખ થયા. ઉપસર્ગને સહન કરી કાલ કરી સર્વાર્થસિદ્ધિમાં અહમિન્દ્ર થયા. ત્યાં તેત્રીશ સાગરેપમ સુધી સુખ ભેગવી ત્યારપછી ત્યાંથી આવી