________________
૯
છે. સમ્યગ્દષ્ટિ ગુણાના ખજાના છે. તેને કાઈ પ્રકારનાં ભય, બધા નથી થતાં. તે મહાન સુખશાંતિમાં રહે છે; માટે જે સાચા સુખની ઇચ્છા રાખે છે. તેમણે આઠે અંગ સહિત વિષય કષાય રર્હુિત થઈ, આ પવિત્ર સમ્યગ્દર્શનનું પૂરું વિશ્વાસની સાથે પ્રતિપાલન કરવું. ( આરાધના કથા કાશ)
श्रुत परिचितानुभूता सर्वस्यापि काम भोग बंध कथा । एकत्वस्योपलम्भः केवलं न सुलभो विभक्तस्य ॥२९॥
અઃ– સંસારના સર્વ લેાકાને કામ (સ્પર્શી તથા રસના ઇન્દ્રિય) સંબંધી તથા ભાગ (થ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર) સંબંધી તથા ખંધની કથા (ધ શબ્દે કરી પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, અને પ્રદેશ અધ-તેનું ફળ નર-નારકાદિ કહેવાય છે, તે સની કથા) તે અન ંતવાર સાંભળવામાં આવી ગઈ છે, અને અન ંતવાર પરિચયમાં આવી ગઈ છે, અને અનંતવાર અનુભવમાં પણ આવી ગઈ છે. એટલા માટે એ વાત અત્યંત સુલભ છે. પરંતુ, કેવળ ભાવક રાગાદિક, દ્રવ્યકમ જ્ઞાનાવરણાદિક, અને નાક, શરીર, સ્ત્રી પુત્ર ધન વિગેરેથી અત્યંત ભિન્ન આત્માના સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની એક પરિણતિરૂપ ( ત્રણેની એક્તા રૂપ ) નિર્વિકલ્પ સમાધિવડે કરીને સ્વસંવેદ્ય શુદ્ધાત્મસ્વરૂપ આત્માના એકત્વપણાની પ્રાપ્તિ-લબ્ધિ માત્ર સુલભ નથી. કેમકે આત્માના એકત્વપણાની કથા સાંભળવામાં નથી આવી અને અનુભવમાં પણ નથી અવી. માટે આ શ્રવણ અત્યંત દુર્લભ છે.