________________
પાક
ભાવાર્થ- મલિન પરિણામેને નાશ થવાથી જ ઉજજવલતા ઉત્પન્ન થાય છે. આ આત્મા નિશ્ચયથી તે અનંત જ્ઞાનાદિ પ્રકાશ સ્વરૂપ છે; પરંતુ મિથ્યાત્વ, કષાયાદિકથી મલિન થઈ રહેલ છે. જ્યારે મિથ્યાત્વ અને કષાયરૂપી મેલ નાશ થાય ત્યારે નિજ સ્વરૂપને પ્રકાશ થાય છે. મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયાદિકને નાશ કરવાનો ઉપાય જિનાગમમાં કહેલ છે. તે જ પ્રમાણે જાણ. • સ્વરૂપ રેધક અનંતાનુબંધી રાગાદિકનું વર્ણન કરે છેरांगेन रञ्जिते हृदये देवः न दृश्यते शान्तः। दपणे मलिने बिम्बं यथा एतत् जानीहि निभ्रान्तम् ॥६४॥ ". અર્થ – અનંતાનુબંધી રાગે કરી રંગાયેલ મલિન હદયમાં (મનમાં) રાગાદિક વિકાર રહિત-નિર્વિકારી આત્મા દેવના દર્શન નથી થતા. અર્થાત્ અનુભવ નથી થતો. કેમકે મલિન દર્પણમાં મુખ નથી દેખાતું. આ વાત, હે ભવ્ય સંદેહ રહિત સત્ય જાણ.
राग द्वेषादि कल्लोलेरलोलं यन्मनो जलम् । स पश्यत्यात्मनस्तत्त्वं सतत्त्वं नेतरो जनः ॥ ६५ ॥ અર્થ-જે ભવ્ય આત્માનું ઉપયોગરૂપ ભાવ મન તે રૂપી જલ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા લેભાદિ પરિણામે રૂપી તરંગથી ચંચળ નથી થતું-મલિન નથી થતું. અર્થાત્ વીતરાગ દશામાં સ્થિર અને સ્વચ્છ છે. તે ભવ્ય આત્મા પિતાનાં શુદ્ધાત્મ સ્વરૂપને-દેખે છે પ્રત્યક્ષ અનુભવે છે. તે શુદ્ધાત્મદશી, સમ્યગ્દષ્ટિ