________________
૩૦
અર્થ:- જે મિથ્યાત્વના ઉદયથી સર્વે પદાર્થોમાં મુક્તિના ઉપાય માનવામાં આવે છે અને સર્વે કાયાથી પ્રણામ કરવામાં આવે છે, કહેવામાં આવે છે.
પદાર્થને મન, વચન, વિનયમિથ્યાત્વ
તેને
ભાવાર્થ :- સ’સારમાં જેટલા દેવા છે, તે સર્વે પૂજવા ચાગ્ય છે અને જેટલા શાસ્ત્રો અથવા દ ના પ્રચલિત છે તે સર્વે સુખદાયી છે, એમાં કાઇ જાતના ભેદ નથી. સર્વે થી મુક્તિ તથા આત્મહિતની પ્રાપ્તિ થઇ શકે છે, એમ તે માને છે કોઈ પણ. પાપાનુબંધી સામાન્ય પ્રચુર પુણ્યશાળી વ્યક્તિની પુણ્ય પ્રકૃતિમાં મૂ આઇ, તેને દેવતુલ્ય-મેાક્ષગામી માની, તેના ગુણુ ગ્રામ કરવા, વિનય, સુશ્રુષા વિગેરે કરવાં લાગી જાય છે, તે પણ વિનયમિથ્યાત્વના પ્રભાવ જાણવા.
भयाशास्नेह लोभाच्च कुदेवामम लिंगिनाम् । प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः ॥ ११०॥
અ:- શુદ્ધ સમ્યગ્દષ્ટિ ભવ્ય આત્મા ભય, આશા, પ્રીતિ, અને લાભથી કુદેવ, કુશાસ્ત્ર, અને લિગિને પ્રણામ તથા તેના વિનય પણ ન કરે..
दर्शनेषु भ्रष्टाः पादयोः पातयन्ति दर्शन धरान् । ते भवंति लल्ल सूकाः बोधिः पुनः दुर्लभा तेषाम् ॥ १११ ॥
અર્થ:- જે પુરુષ દન વિષે ભ્રષ્ટ છેઃ અર્થાત્ સમ્યક્ત્વથી રહિત