________________
ર
हिंसो ज्झित एकाकी सर्वोपद्रव सहो वनस्थोऽपि । तरुरिव नरो न सिध्यति सम्यग्बोधाहते जातु ॥१३७॥
અર્થ: સમસ્ત પ્રકારની હિંસાઓથી રહિંત, તથા સમસ્ત પ્રકારના ઉપદ્રવાને ( વિઘ્નાને ) સહન કરવાવાળા મુનિ વૃક્ષ સમાન વનમાં રહે, તા પણ સમ્યજ્ઞાન વિના કયારે પણ સિદ્ધ થઇ શકતા નથી.
ભાવાર્થ:- જયાંસુધી મુનિ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી ગમે તેવા તે હિંસાના ત્યાગી હાય, વનમાં એકલા જ ભલે રહેતા હાય, તથા સમસ્ત પ્રકારના ઉપસગૅનિ સારી રીતે સહન કરવાવાળા ડાય, તેા પણ તે કદી સિદ્ધ પદવીને પામતા નથી; એટલા માટે સિદ્ધ પદના અભિલાષીઓએ સર્વથી પહેલાં સભ્યજ્ઞાનને પ્રાપ્ત કરવાના વિચાર કરવા જોઇએ. ઉપર અતાવેલ અનંતાનુબંધી કષાયા તથા દશ નમાહમિથ્યાત્વના વશથી આત્માના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યકૂચારિત્ર નામના ગુણાનું વિપરીત પરિણમન થઇ રહેલ છે, તેને જ વાસ્તવિક મિથ્યાત્વ કહે છે. તે મિથ્યાત્વરૂપી ઝેરી પરિણામે આત્માને પોતાના શુદ્ધ સ્વભાવથી શ્રુત ( ભ્રષ્ટ ) કરી–પરમાં આત્મબુદ્ધિ મનાવી, અત્યંત મૃતિ રૂપ પરાધીન સ્થિતિ કરી નાખી છે. તેના ચેાગે આત્મામાં લેાકેાત્તર; અમૃતરસ ભરપૂર, નિર્મળ તવા માં આન્તરિક અપૂર્વ શુદ્ધ આત્મરુચિ પ્રગટ થતી નથી, મિથ્યાત્વ રૂપી ઝેરને એક અંશ પણ આત્માનું અનેક પ્રકારે મહાન્ અહિત કરે છે; માટે ભવ્યઆત્માએ અવશ્ય