________________
૧૨૪
દુરાચારી, હાય, તા
તે ભવ
ઉપાદાન ખેાટુ (અશુદ્ધ) હાય, અને ક્રોધ, માન, માયા, લાલ, ચારી, ભ્રુગટુ, પરસ્ત્રીગમન, છલ, કપટ, નિંદા સુરાપાની (દારૂડીયા) જીવા ના પાપકારી નિમિત્ત આત્માને દીકાળના પાપ કર્મ ખોંધાય. તેથી ભવમાં દુ:ખી થાય, અને ક્યાંક આત્માનું ઉપાદાન જે શુભ હાય અને નિમિત્ત અશુભ હાય તે પાપ અન્ય ન થાય. શુભ ઉપાદાનથી પુણ્ય બંધ થાય છે. જેમ કેાઇ મુનિ તથા શ્રાવક મહાધર્માત્મા, ધર્મ ધ્યાન સહિત વન ખંડાર્દિક સ્થાનમાં રહેતા હાય ત્યાં આવી કોઇ પાપી ઉપસર્ગ કરે તેમ, જેમ પાંડવા, વાર્ષિણ તથા શેઠ સુદન. તેમનું ઉપાદાન સારૂં હતુ અને નિમિત્ત ખરાબ હતાં, છતાં પણ કુલ તા સાફ જ ઉત્પન્ન થયું. દૃષ્ટાંત:– પાંડવાએ શત્રુ યગિરિના શિખર પર ધ્યાન કર્યું. તેઓ પંચ પરમપદનું સ્મરણ કરતા,ધૈર્ય તાથી શત્રુ ગિરિપર કાર્યાત્સગ ધ્યાનથી અડાલ પણે રહ્યા અને થાડાજ કાળમાં આતાપન આદિ ચેાગદ્વારા સિદ્ધિના સાધક પ્રચંડમાં પ્રચંડ, ધારમાં ધાર ઉપસર્ગ સહન કરવાને માટે સમ થઇ ગયા. તે તપસ્વીઓએ ત્યાં રહી અક્ષય, પરમશુદ્ધ. ચિમાત્ર (ચૈતન્યમાત્ર) અને શરીરથી અત્યંત ભિન્ન પરમાત્માનું ધ્યાન કર્યું. એવી રીતે ચગી પાંડવા નિર્મલ ચિત્તની સાથે, નિમત્વ ભાવ ધારણ કરી ધ્યાનસ્થ (ધ્યાનાઢ) રહ્યા તે સમયે અચાનક ત્યાં દુર્યોધનના ભાણેજ ક્રૂરચિત્ત અને કુર્મુધ એ બન્ને જોકે મહાન્ દુષ્ટ વજ્ર ચિત્તવાળા હતા, તેએ આવી ગયા. તે દુષ્ટોએ પાંડવાને ધર્મ ધ્યાનમાં સ્થિત (ઊભા) રહેલ જોઇને, મારી નાખવાને માટે તૈયાર થયા. તેઓ પેાતાના મનમાં વિચાર