________________
૧૧૭
निमित्त मातरंतत्र योग्यता वस्तु नि स्थिता । बहि निश्चयकालस्तु निश्चितं तत्वदर्शीभिः || १३८॥
અ:- જે વસ્તુને વિષે રહેલી પરિણમન ( ક્ષયે પશમ ભાવ ) રૂપ ચેાગ્યના અંતરંગ ઉપાદાન કારણ છે, અને તે પરિણમન રૂપ ગ્યતાનું બાહ્ય સહકારી કારણુ નિશ્ચયકાલના અણુએ છે. સ્વભાવ પરિણમનરૂપ ચેોગ્યતા અતીન્દ્રિય આહ્લાદ સુખ સ્વરૂપ માનું શુધ્ધ ઉપાદાન કારણછે અને અનંત સંસાર પરિભ્રમણનુ કારણ અશુધ્ધ ઉપાદાનરૂપ અશુધ્ધ પરિણમત છે. તે પરિણમનને સુલટાવી એકજ ક્ષણ જો સ્વભાવ સમ્મુખ પરિણમન કરે તેા સ’સારના ગત શીઘ્ર આવી જાય. મામા માં સમર્થ કારણભૂત સ્વભાવ પરિણમન રૂપ યોગ્યતાના અદ્ભુત, અચિન્હ, અને અનિ ચનીય માહાત્મ્યને, આસન્ન ભવ્ય વિરલ આત્મા જ સમજશે અને યથાર્થ સમજી અનુભવ કરશે; પરંતુ ભારે કી દીધ સૌંસારી દર્શીનમેાહ મિથ્યાત્વરૂપ, ગાઢ અંધકારથી ઘેરાએલ આત્મા તે સ્વભાવરૂપ ચાગ્યતાને સમજશે નહિ, અને સમજવા પ્રયત્ન પણ નહિ કરે. શુદ્ધાત્મસ્વરૂપ અમૃતના સાક્ષાત્ અનુભવ યુદ્ધાત્મા સન્મુખ સ્થિર રહેલ નિલ ઉપયાગ રૂપ અમૃત પરિણામથી જ થાય છે. તે પરિણામ અમૃત અને વિષ સમાન છે. શુદ્ધાત્માની સન્મુખ રહેલ પરિણામ અમૃત સમાન છે અને શુદ્ધાત્મસ્વરૂપથી વિમુખ રહેલ પરિણામ કાલકૂટ વિષસમાન અનિષ્ટ છે. મધ તથા મોક્ષનું વાસ્તવિક કારણ પણ પરિણામ જ છે.