________________
અર્થ- જે શુદ્ધોપાગી વીતરાગી યેગીને પુણ્ય અને પાપ પિતાનું શુભાશુભ ફલ આપ્યા વિના આપે આપ (સ્વયંએનીમેળેજ) ખરી જાય છે, તે જાગી છે અને એને જ નિર્વાણપદ મળે છે, અને તેને આસવ થતું નથી. ભાવાર્થ – પુણ્ય અને પાપ રૂપ પરિણામ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. જેમ ફળનું મૂળ પુષ્ય છે તે પુષ્ય જ જે ખરી જાય છે તે ફલ ન થાય, તેમ છને ચતુર્ગતિ રૂપ ફળનું કારણ શુભાશુભ કર્મોને ઉદય છે. તે શુભાશુભ કર્મો જ્યારે મહા મુનિઓને ખરી જાય ત્યારે તેમને નવું શરીર નહેય; માટે તેજ યોગીને નિર્વાણ છે. મેક્ષ છે. આ શુદ્ધોપગરૂપ અમૃત પરિણામનું ઉત્તમ ફળ નિર્વાણ છે.
यदा प्राते परिणाम विद्यते न निमिचता। परस्परस्य । षस्तयोमोक्षस्तदा मत: ॥१४४॥ અર્થ:- જે સમયે એક બીજાના પરિણામ પ્રત્યે એક બીજાની નિમિત્તતા નથી રહેતી તે સમયે તે બન્નેની જે સર્વથા જુદાઈ છે, તેનું નામ મોક્ષ છે. ભાવાર્થ- પુદ્ગલના જ્ઞાનાવરણાદિ પરિણામમાં આત્માનાં રાગાદિ પરિણામ નિમિત્ત કારણ છે, અને આત્માનાં રાગાદિ પરિણામમાં પુદ્ગલના જ્ઞાનાવરણાદિ પરિણામ નિમિત્ત કારણ છે. તે જ સમયે પુદ્દગલ, આત્માનાં પરિણામમાં કારણ નથી થતાં અને આત્માનાં પરિણામ, પુદગલના પરિણામમાં નિમિત્ત નથી થતાં. અર્થાત જ્યારે પુદ્ગલ અને આત્માની સર્વથા જુદાઈ થઈ જાય છે, તેજ