________________
૧૨૦
અર્થ:- જે ઉજ્જડ છે : અર્થાત્ પ્રથમ કયારે પણ પ્રાપ્ત થયેલ નથી, એવા શુદ્ધાપયાગ સુધારસ ભરપૂર વીતરાગ પિરણામેાને જે જીવ વસ ંવેદન જ્ઞાનના બળથી વસાવે છેઃ અર્થાત્ પેાતાના શુદ્ધ સ્ફટિક રત્ન સમાન પારદર્શક નિર્મીલ હૃદય રત્નમંદિરમાં પધરાવે છે—સ્થાપન કરે છે, અને પ્રથમનાં–અનાદિ કાલના વસેલ-મિથ્યાત્વાદિ ઝેરી પરિણામને ઉજજડ કરે છે: અર્થાત કાઢી મૂકે છે—મૂળમાંથી ઉચ્છંદી નાખે છે, તે ચેાગી, ભગવાન કે જેમને પુણ્ય નથી અને પાપે નથી. તેમની હું નિર ંતર પ્રસન્ન ચિત્તથી પૂજા કરૂ છું.
ભાવાઃ- જે આત્મા, વ્યક્ત રૂપે (પ્રગટરૂપે) વસતા ની એવા અનાદિ કાલના વીતરાગ ચિદાનન્દ શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ શુદ્ધોપયેાગ પાિમને હવે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના ખળથી વસાવે છે: અર્થાત્ નિજાનન્દ સ્વરૂપ સ્વાભાવિક જ્ઞાન વડે શુદ્ધ પરિણામેાની ભરતીને નિજ ઘટરૂપી નગરમાં આવકારે છે અને અનાદિ કાળના જે શુદ્ધ ચૈતન્યરૂપ નિશ્ચય પ્રાણૈાના ઘાતક એવા મિથ્યાત્વ રાગાદિરૂપ વિકલ્પ જાલ છે, તેને નિજ શુદ્ધ સ્વરૂપ નગરથી ખહાર કાઢી મૂકે છે અથવા ઉજ્જડ કરી મૂકે છે, એવા પરમ ચૈાગીશ્વરને હું મારા મસ્તક ઉપર ધારણ કરૂ છું: કેમકે તે યાગીઓને વીતરાગ શુદ્ધાત્મતત્ત્વથી વિપરીત પુણ્યે નથી અને પાપે નથી.
यस्य पुण्यं च पापं च निःफलं गलति स्वयं ।
स योगी तस्य निर्वाणं न तस्य पुनरास्रवः ॥ १४३ ॥