________________
પરિણામ શું છે તે બતાવે છે - “તમારા પરિણામ | ૨૨ // અર્થ- વસ્તુને જે નિજભાવ છે, તે જ એનું પરિણામ કહેવાય છે, અર્થાત્ વસ્તુની વર્તમાન કાલવત અવસ્થાને જ પરિણામ કહે છે. વળી રાજવાર્તિકમાં કહ્યું છે “નાભિના મને મારા” પિતાના અસાધારણ ધર્મથી સહિત હેવું, તે સ્વભાવ કહેવાય છે, અથૉત્ વસ્તુને જે અસાધારણ ધર્મ છે તેજ એને સ્વભાવ છે, અથવા પરિણામ છે. તેમાંજ વળી કહ્યું છે કે “સૂરામ રામ માત્ર હેતુ પરિણા” જે ભાવ દ્રવ્યના સ્વરૂપની પ્રાપિત કરવામાં અને જેમાં બીજું કંઈ નિમિત્ત કારણ ન હોય તે પરિણામ કહેવાય છે. જેમ ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય પિતાના સ્વરૂપથી હેય છે, તે જ એને ભાવ અને એજ વસ્તુના ભાવને તત્ત્વ અથવા પરિણામ પણ કહે છે.
खजातेरविरोधेन विकारो यो हि वस्तुनः । .. परिणामः स निर्दिष्ठोऽपरिस्पन्दात्मको जिनैः ॥१४०॥' અર્થ - પિતાની જાતિને એટલે અભિન્નરૂપે રહેલ જે અનંતગુણેના સમૂહરૂપ અસંખ્યાત પ્રદેશાત્મક દ્રવ્ય તેને ત્યાગ કર્યા વિના અર્થાત્ વિરોધ કર્યા વિના અવિરોધપણે વસ્તુમાં (દ્રવ્યમાં) જે વિકાર (વિશેષ કાર્ય) થાય છે, તેને જિનેન્દ્રદેવ પરિણામ કહે છે, પરંતુ તેમાં એટલું વિશેષ છે કે, તે વિકાર (અવસ્થા) ચંચળતા યુક્ત ન હોવા જોઈએ. પરિણામમાં ચંચળતા ઉત્પન્ન