________________
૧૧૯
ભકત થયેલ છે
સારી અને સ્વભાવિક
ન થવી એજ એની વિશેષતા છે. અને મોક્ષનું કારણ પણ આત્માનાં પરિણામ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સભ્ય ચારિત્રરૂપ આત્માનાં પરિણામ જ નિશ્ચય મેક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન, જ્ઞાનચારિત્ર સ્વરૂપ સ્વભાવ પરિણમનનું પ્રતિબંધક દર્શન મેહનીય કર્મ છે. તેને ઉપશમ, ક્ષયેશમ, અને ક્ષય થવાથી જ સ્વભાવ પરિણમનરૂપ ગ્યતા અર્થાત્ ભવ્યત્વ શક્તિ (જેના નિમિત્તથી, આત્માની સમ્યગ્દર્શનાદિરૂપ પરિણમન થવાની યેગ્યતા પ્રગટ થવી. જે સિદ્ધ પર્યાયના સાધનભૂત છે તેને ભવ્યત્વશક્તિ કહે છે) ની વિપાક દશા વ્યક્ત થયેલ છે, તે જ આસન્ન ભવ્ય આત્મામાં સ્વાભાવિક ગ્યતા ઉત્પન્ન થાય છે. પરંતુ દીર્ધસંસારી આત્મામાં ઉત્પન્ન થતી નથી, કેમકે તેનું અંતરંગ ઉપાદાન કારણ અશુદ્ધ છે. परिणामेन वन्धः एव कथितःमोक्षः अपि तथा ऐव विजानीहि । इति ज्ञात्वाजीव त्वंतथा भावान् खलु परिजानीहि ॥१४१॥ .. અર્થ - રાગદ્વેષ, મેહ, કામ, ક્રોધાદિ વિભાવ ભાવથી બંધ થાય છે અને પરમ વિતરાગ રૂપ નિજ ભાવથી મેશ થાય છે, એથી એમ જણાયું કે, બંધ મક્ષ બનેનું કારણે સરાગ, વીતરાગ પરિણામ જ છે. उद्वसान् वसितान् यः करोति वसितान् करोति यः शून्यान् । बलिंकुर्वेऽहं तस्य योगिनः यस्य न पापं न पुण्यम्
IIકશા