SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ- જે શુદ્ધોપાગી વીતરાગી યેગીને પુણ્ય અને પાપ પિતાનું શુભાશુભ ફલ આપ્યા વિના આપે આપ (સ્વયંએનીમેળેજ) ખરી જાય છે, તે જાગી છે અને એને જ નિર્વાણપદ મળે છે, અને તેને આસવ થતું નથી. ભાવાર્થ – પુણ્ય અને પાપ રૂપ પરિણામ જ સંસાર પરિભ્રમણનું કારણ છે. જેમ ફળનું મૂળ પુષ્ય છે તે પુષ્ય જ જે ખરી જાય છે તે ફલ ન થાય, તેમ છને ચતુર્ગતિ રૂપ ફળનું કારણ શુભાશુભ કર્મોને ઉદય છે. તે શુભાશુભ કર્મો જ્યારે મહા મુનિઓને ખરી જાય ત્યારે તેમને નવું શરીર નહેય; માટે તેજ યોગીને નિર્વાણ છે. મેક્ષ છે. આ શુદ્ધોપગરૂપ અમૃત પરિણામનું ઉત્તમ ફળ નિર્વાણ છે. यदा प्राते परिणाम विद्यते न निमिचता। परस्परस्य । षस्तयोमोक्षस्तदा मत: ॥१४४॥ અર્થ:- જે સમયે એક બીજાના પરિણામ પ્રત્યે એક બીજાની નિમિત્તતા નથી રહેતી તે સમયે તે બન્નેની જે સર્વથા જુદાઈ છે, તેનું નામ મોક્ષ છે. ભાવાર્થ- પુદ્ગલના જ્ઞાનાવરણાદિ પરિણામમાં આત્માનાં રાગાદિ પરિણામ નિમિત્ત કારણ છે, અને આત્માનાં રાગાદિ પરિણામમાં પુદ્ગલના જ્ઞાનાવરણાદિ પરિણામ નિમિત્ત કારણ છે. તે જ સમયે પુદ્દગલ, આત્માનાં પરિણામમાં કારણ નથી થતાં અને આત્માનાં પરિણામ, પુદગલના પરિણામમાં નિમિત્ત નથી થતાં. અર્થાત જ્યારે પુદ્ગલ અને આત્માની સર્વથા જુદાઈ થઈ જાય છે, તેજ
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy