________________
અપવાદના કથનને તે પરમાણુ માત્ર દેષ માને છે, કેમકે તે નિમિત્તે ઉત્તમ ધર્મને ત્યાગ કરવાથી અને ધર્મનો નાશ થવાથી તે મેરુ સમાન મહાન દેશ છે, એમ તે આત્મા જાણે છે.
निखिलसुखफलाना कल्पने कल्पवृक्ष । कुमतिमतविभीता ये विमुंचंति धर्मम् । विमलमणिनिधानं पावनं दुष्टतुष्टयै ।।
स्फुटमपगतबाधाः प्राप्य ते वर्जयति ॥१०८॥ અર્થ- જે પામર અંતરંગ આત્મવીર્ય શક્તિથી હીન છે, તે કુબુદ્ધિ મિથ્યાષ્ટિઓના મતથી ઝેરી અભિપ્રાયથી) ભયભીત થઈ, સમસ્ત પ્રકારના અક્ષય અતીન્દ્રિય આત્મસુખરૂપ ફળને આપવામાં કલ્પવૃક્ષ તુલ્ય, જે અનેકાન્ત અમૃતસ્વરૂપ ઉત્તમ ધર્મ તેને તજે છે. તેમજ તે અજ્ઞાની મૂઢ આત્મા નિર્દોષ નિર્મળ એવા અમૂલ્ય રત્નના ભંડારને પ્રગટ પામી માત્ર દુષ્ટ લેકેને પ્રસન્ન રાખવાને માટે ધર્મને પરિત્યાગ કરે છે. ભાવાર્થ-મૂઢ જીવ એકાન્તમિથ્યાત્વરૂપી ઝેરી પરિણામથી ભરપૂર દુકાને માત્ર પ્રસન્ન રાખવાને અર્થે ઉત્તમ ચિંતામણિ રત તુલ્ય અનેકાન્ત ધર્મામૃતનો ત્યાગ કરી મિથ્યાત્વ રૂપી હલાહલ ઝેર પીએ છે. જુઓ મિથ્યાત્વ પરિણામનું મહાત્મય?
વિનય મિથ્યાત્વનું સ્વરૂપ मनोवाक्कायवृतेन प्रणतो सर्व वस्तुषु । मुक्त्युपायमतिर्येन मिथ्यात्वं स्यातदंतिमं ॥१०९॥
[, જીવ એકાગવાને અર્થ બિચ્યા રે