________________
૧૦૨
માટે તે બd છે એને
ભદ્ર, એ
અર્થ- ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય આદિ પદાર્થો સૂક્ષમ છે, કાલાણ પણ સૂક્ષમ છે અને પુમલ પરમાણુ પણ સૂક્ષ્મ છે. એ પદાર્થોને બતાવવાવાળું કઈ ચિહ્ન ( હેતુ-કારણ) ઈન્દ્રિયોથી નથી દેખાતું; માટે સૂક્ષમ છે.
अन्तरिता यथा द्वीपसरिनाथनगाधिपाः। .. दार्था भाविनोऽतीता रामरावणचक्रिणः ॥११९॥ અર્થ - દ્વીપ, સમુદ્ર, પર્વત આદિ પદાર્થો અંતરિત છે. એની વચમાં ઘણી વસ્તુઓ આવી ગઈ છે, માટે તે નથી દેખાતા. રામ, રાવણ, ચક્રવર્તી બલભદ્ર, અર્ધચકી આદિ ભૂતકાળમાં જે થઈ ગયા છે અને ભવિષ્યમાં જે થવાવાળા છે, તે દરાર્થ (દરવર્તી) પદાર્થ કહેવાય છે. તે બાબતમાં મિથ્યાષ્ટિ સદાય સંદિગ્ધજ (સંશયવાન) રહ્યા કરે છે.
न स्यान्मिथ्यादृशो ज्ञानमेतेषां काप्यसंशयम् । संशयस्यादिहेतो हुङ्मोहस्यो दयात् सतः ॥१२०॥ અર્થ- ઉપર બતાવેલ સૂકમ, અંતરિત અને દરવર્તી પદાર્થોનું સંશય રહિત જ્ઞાન મિથ્યાદૃષ્ટિને ક્યારે પણ હોઈ શકતું નથી. કેમકે સંશયનું મૂલ કારણ દર્શનમેહનીયકર્મને ઉદય છે, તે એનામાં વિદ્યમાન છે. सुरुचिः कृतनिश्चयोऽपि हन्तुं द्विषतः प्रत्ययमाश्रितः स्पृशन्तम् । उभयीं जिनवाचि कोटिमाजौ तुरगं वीर इव प्रतीयते तैः
॥१२॥