________________
૧૦%
કરવાનું અન્તઃકરણમાં અભિમાનરૂપી ઝેર રાખવું, તથા વિનાદ રાખો. આવા અનેક કારણને વશ થઈ મૂઢ-બુદ્ધિ મનુષ્ય, સત્ય તાયદેશમાં તથા સત્યધર્મમાં પણ સંશય ઉત્પન્ન કરવા લાગે છે. જ્યાં સુધી આગમને સમ્યક્મમાણ રૂપે માનવામાં ન આવે, ત્યાં સુધી તત્વના અને ધર્મના સ્વરૂપને નિર્ણય નથી થઈ શકતે. માટે વિવેકી ભવ્ય આત્માએ સર્વજ્ઞ વીતરાગકથિત આગમમાં અશ્રદ્ધા-સંશય ન કરતાં નિર્ણય કર, અને સમ્યક પુરુષાર્થ કરવું જોઈએ અથવા આજ્ઞાપ્રધાનપણથી જ પદાર્થના યથાર્થ સ્વરૂપને ગ્રહણ કરવું જોઈએ. કેમકે
सूक्ष्म जिनोदितं तत्त्वं हेतुभि वहन्यते।
आज्ञासिद्धं च तद् प्राचं नान्यथावादिनो जिनाः ॥१२२॥ અર્થ - જિનેન્દ્રદેવે કહેલ પદાર્થ સૂક્ષમ છે. તે સૂક્ષમતનું કઈ પણ હેતુ દ્વારા ખંઠન નથી થઈ શકતું. એટલાજ માટે એને આજ્ઞા પ્રમાણથી ગ્રહણ કરવું જોઈએ; કેમકે સર્વજ્ઞ વીતરાગદેવ અન્યથા વાદી નથી. '
अपि यावदनथानों मूलमेकः स एव च ।
यस्मादनर्थमूलानां कर्मणामादिकारणं ॥१२३॥ .. | સર્વ અનર્થોનું કારણ ભાવહ છે. અર્થ- સંસારભરમાં જે કંઈ અને વિદ્યમાન છે, તે સર્વેનું મૂળ કારણ જે કઈ હોય તે તે હૃદયમાં રહેલ ભાવમેહરૂપ મિથ્યાદર્શન જ છે, તે દુર્નિવાર છે. અર્થાત્ જેનું નિવારણ કરવું