________________
૧૦૮
અર્થ - મિથ્યાત્વરૂપી ઝેરી પરિણામથી નિર્મળ વિવેકરૂપી રત્નને નાશ થાય છે તથા બુદ્ધિમાં જડતા તથા મલિનતા વિશેષ ઉત્પન્ન થાય છે, તેથી આત્મા સંબંધી ઉત્તમ પવિત્ર વિચારે ઉત્પન્ન નથી થતા. માટે તે મિથ્યાત્વ સિવાય આત્માને બીજું કણું દુઃખ આપવાવાળું છે? અર્થાત્ કઈ નહિં– । अन्तःकरणशुद्धयर्थं मिथ्यात्व विष मुद्धतम् ।।
निष्ठयूतं यैर्न निःशेषं न तैस्तत्त्वं प्रमीयते ॥१३१॥ અર્થ – જે મુનિએ પિતાના અન્તકરણની શુદ્ધિને અર્થે ઉત્કટ-કાલકૂટ ઝેર સમાન મિથ્યાત્વરૂપ સમસ્ત વિષનું વમન નથી કર્યુંતે યથાર્થ તને પ્રમાણભૂત નથી જાણી શકતા. ભાવાર્થ- મિથ્યાત્વરૂપી વિષ એટલું પ્રબલ છે કે એને એક અંશ માત્ર પણ હૃદયમાં રહે તે તત્વાર્થનું જ્ઞાન શ્રદ્ધાન, પ્રમાણભૂત નથી રહેતું, ત્યારે એવી અવસ્થામાં ધ્યાનની યેગ્યતા કયાંથી થાય? ન જ થાય. જ્ઞાનને મિથ્યાત્વરૂપ થવાનું અંતરંગ કારણું મિથ્યાત્વ તથા અનતાનુબંધી કષાયને ઉદય છે किं ते सन्ति न कोटिशोऽपिसुधियः स्फाचोभिः परम् । ये वातां प्रथयन्त्यमेयमहसां राशेः परब्रह्मणः ॥ तत्रानन्दृसुधासरस्वति पुनर्निर्मज्य मुंचन्ति ये । संतापं भवसंभवं त्रिचतुरास्ते सन्ति वा नात्र वा ॥१३२॥