________________
૧૦૧
અથવા અસંદર રૂપને નથી જાણતે. તેમ દીન, એકેન્દ્રિયાદિ અજ્ઞાની જીવ (સ્વભાવથી ઉત્પન્ન થએલ) મિથ્યાત્વથી તત્વને નથી જાણત, એવું નિસર્ગ (અગહીત) મિથ્યાત્વનું સ્વરૂપ કહ્યું.
સંશય મિથ્યાત્વનું સ્વરૂપ आप्तागमादि नानात्वात् तत्त्वे दोलाय मानता । येन संशय मिथ्यात्वं तद्वि द्धि बुद्धि सत्तमं ॥११६॥ અર્થ:- જે મિથ્યાત્વના ઉદયથી આસ પુરુએ ઉપદેશેલ અનેક પ્રકારનાં આગમ (ભગવાન સવજ્ઞ દેવનું વચનજન્યજ્ઞાન તે આગમ) દ્વારા કહેલ ત્રિકાલાબાધિત તમાં ચિત્ત ચંચળ (અસ્થિર) રહ્યા કરે અને કેઈમાં વિશ્વાસ ન બેસે તેને હે બુદ્ધિમાન ! જિનેન્દ્રદેવ સંશયમિથ્યાત્વ કહે છે.
संशयो जैन सिद्धांते सूक्ष्मे संदेह लक्षणं । इत्थ मेतदथेत्थंवा को वेतीति कुहेतुतः ॥ ११७ ॥ અર્થ- અતિ સૂક્ષમ અને પરમ ગંભીર જૈનસિદ્ધાન્તમાં અસત્ય કારણોથી અમુક પદાર્થનું સ્વરૂપ આ પ્રકારે છે અને અમુકનું આ પ્રકારે છે, એ પદાર્થોને કોણ જાણે છે? કેઈ સર્વજ્ઞ હશે કે નહિ હય, ઈત્યાદિ સંદેહ હે, એને પણ સંશયમિથ્યાત્વ કહે છે, तत्रधर्मादय सूक्ष्माः सूक्ष्माः कालाणवोऽणवः। अतिसूक्ष्मत्वमतेषां लिंगस्याक्षर दर्शनात् ॥११८॥