________________
સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર સ્વરૂપ જે ધર્મામૃત, તે રુચિ કર નથી લાગતાં. જેમ પીતજવર વાળા મનુષ્યને સ્વાદિષ્ટ મધુર રસ રુચિકર નથી લાગતું, તેમ મિથ્યાત્વરૂપ ઝેરી પરિણામને લઈ અતત્વ શ્રદ્ધાનરૂપ છે દૃષ્ટિ જેની એવા મિયાદષ્ટિ આત્માને અનેકાન્ત ધર્મરૂપી પરમામૃત રૂચિકર નથી લાગતું. ચ શબ્દથી એ અભિપ્રાય છે કે જે કઈ જીવ બાહારથી સમ્યગ્દષ્ટિ સમાન આચરણ કરે અને અંતરંગમાં એનું વિપરીત પરિણામ હોય તે તે વાસ્તવમાં મિથ્યાદૃષ્ટિજ છે. यावन्मोहो बली सि, दीर्घ संसारतापिच ।
न तावत् शुद्ध चिद्रूपे, रुचिरत्यन्तानश्चला ॥१०॥ અર્થ - જ્યાં સુધી આત્માની સાથે મહાબલવાન દર્શનમેહનીય કર્મને સંબંધ છે તથા દીર્ધસંસારના અર્થાત હજુ ઘણું કાલ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું બાકી છે, ત્યાંસુધી તેને કયારે પણ શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ શુદ્ધાત્મામાં વિપરીત મિથ્યાત્વને લીધે નિર્મલ ચિર પ્રેમ થતા નથી. તાત્પર્ય એ છે કે નિર્મલ તત્વજ્ઞાનને અનુભવ, અન્નદૃષ્ટિ તે ભવ્ય આત્માને જ થાય છે, પરંતુ દીર્ધ સંસારી અને અભવ્યની બુદ્ધિમાં શુદ્ધાત્મતત્વ નથી પ્રતિભાસતું -
એકાન્ત મિથ્યાત્વનું સ્વરૂપ द्रव्य पर्याय रुपेथे, व्यंगेचाक्षय साधने । तत्स्यादेकान्तमिथ्यात्वं येनैकान्तावधारणम् ॥१०५॥