________________
અર્થ- સમસ્ત પદાર્થો દ્રવ્યપયાય સ્વરૂપ છે, તથા સંપૂર્ણ વસ્તુમાત્ર અનંત ધર્માત્મક છે. અને મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન સમ્યગજ્ઞાન અને સમ્યકૂચારિત્રસ્વરૂપ છે. એ ત્રણેની એકતાથીજ મોક્ષ છે. પરંતુ એ ત્રણેમાંથી કેઈ એકજ ધર્મને માન, બીજા ને ન માનવા, તે એકાન્ત મિથ્યાત્વ છે. विचित्र वर्णाचित चित्र मुत्तमं यथा गताक्षो न जनो विलोकते । प्रदर्यमानं न तथा प्रपद्यत कुदृष्टिजीवो जिननाथशासनम्
II ૨૦ વ ા અર્થ - જેમ અનેક પ્રકારના વર્ષોથી (રંગથી) સારી રીતે ચિતારાએ ચિતરેલ સુંદર ચિત્રને આધળે માણસ નથી જોઈ શકતે, તેમ એકાન્ત મિથ્યાત્વરૂપી ઝેરી પરિણામથી જેની અંતર્થક્ષુ અંધ થએલ છે, એ આત્મા જિનેન્દ્રદેવના નિર્દોષ અમૃતમય શાસન (સપૂર્ણ વરતુ માત્ર અનંત ધર્માત્મક છે, એવા અપ્રતિહત સિદ્ધાન્તને અનેકાન્ત કહે છે.) ને સારી રીતે સમજાવ્યા છતાં પણ શ્રદ્ધા નથી કરતા. . मूर्खापवाद त्रसनेन धर्म मुंचंति संतो न बुधार्चनीयम् । ततो हि दोषः परमाणुमात्रो धर्मव्युदासे गिरिराजतुल्पः ॥१०॥ અર્થ - એકાન્ત મિથ્યાત્વથી ઘેરાએલ અજ્ઞાની અને મૂર્ખ
કેના અપવાદના ભયને ન ગણકારતા સમ્યગ્દષ્ટિ ભવ્ય આત્મા જ્ઞાની પંડિત પુરુષોએ પ્રરૂપેલ અનેકાન્ત ધર્મ, તેને સ્વપ્ન પણ ત્યાગતા નથી : સમ્યગ્દષ્ટિ આત્મા મૂખ લેંકના નિંદાત્મક