________________
૭ી
નથી. પરંતુ પર્યાયષ્ટિથી કે દ્રવ્યને પર્યાય કઈ સમયે અન્ય કેઈ દ્રવ્યના પર્યાયનું નિમિત્ત થાય છે, એ અપેક્ષાથી અન્યનાં પરિણામ કેઈ અન્ય પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરંતુ પરમાર્થથી દ્રવ્ય પોતાના પરિણામને કર્તા છે. અન્ય પ@િામને કર્તા અન્ય દ્રવ્ય કદાપિ નથી, એમ જાણવું
न जातु रागादि निमित्तभाव-। मात्मात्मनो याति ययाकांतः । तस्मिबिमित्तं परसंम एव
वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥ ७९ ॥ અર્થ - આત્મા પિતાના રાગાદિક (પરિણામ) નું નિમિત્ત કદી પણ થતું નથી. આત્માનાં રાસાદિક પરિણામ થવાનું નિમિત્ત પરવ્યને સંબંધ જ છે જેમ સૂર્યકાંત મણિ પિતે પિતાના સ્વભાવથી અગ્નિરૂપે પરિણમતું નથીપરંતુ તેમાં સૂર્યનું બિંબ (અનિરૂપે પરિણમનમાં) નિમિત્ત છે. આ વસ્તુને સ્વભાવ પ્રકાશમાન છે. તે કોઈને કરેલ નથી. ભાવાર્થ:- આત્મામાં ભાવિક નામની શક્તિ છે. તેનું વૈભાવિક પરિણમન પરદ્રવ્યના સંગથી થાય છે. પણ જે પરદ્રવ્યના સંગ વિના પણ આત્માની શક્તિ વૈભાવિકભાવે સ્વયં પરિણમતી હોય તે આત્માની મુદશા થવા સંભવ નથી. પ્રત્યેક દ્રવ્ય પિત. પિતાના સ્વભાવથીજ પરિણમનશીલ છે. તેને કોઈ અન્ય દ્રવ્ય બળજબરીથી પરિણમાવતું નથી. પણ વૈભાવિક પરિણમન પર