________________
( મમત્વ ) રૂપ પરિણમન થાય છે. કાઇમાં રોગરૂપ પરિણમને થાય છે. અને કાઈમાં દ્વેષરૂપ પરિણમન થાય છે.
सन्ति संसारजीवानां कर्माशाश्चाध्यागताः । मुहान रज्यन् द्विपस्तत्र तत्फले नोपयुज्यते ॥ ८३ ॥ અ:- સર્વે સંસારીજીવાને સત્તામાં સ્થિતક સાઉથમાં આવ્યાં જ કરેછે; તેથી આ જીવ એના ફૂલમાં મેહ કરે છે, રાગ કરે છે, દ્વેષ કરે છે, અર્થાત્ ફુલ લાગવામાં તદ્દીન થઈ જાય છે.
ભાવાથ:- સર્વે સ'સારીઇવેને સમયે સમયે શુભાશુભ કર્મના ઉદય આવ્યા કરે છે, પરંતુ તે ઉદય ખંધનું કારણ નથી પણ બંધનું કારણ તા જ્યારે જ્યારે શુભાશુભ કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલ ઈષ્ટ (સાકા) અનિષ્ટ (માઠા) પદાર્થોના ચાગ મલે છે, ત્યારે તેમાં જીવ રાગી, દ્વેષી, મેાહી થઈ પરિણમન કરે છે; ત્યારેજ બંધ થાય છે. માટે જ્ઞાન તથા કર્મીના ઉયથી ઉત્પન્ન થયેલ ક્રિયાઓ બંધનું કારણ નથી; પરંતુ ખંધનું કારણ માત્ર શંગ દ્વેષ અને મેહરૂપ આત્માનાં પિરણામ જ છે. તે ઝેરી પરિણામને સુલટાવી રાગદ્વેષ મેહરહિત કરી નિર્મીલ સ્વ-સંવેદન ( આત્માએ પાતેજ-પેાતાના શુદ્ધ સ્વભાવના અનુભવ કરવા ) જ્ઞાનામૃતરૂપ કરવા; અર્થાત્ સમતારૂપ પરિણુમાવવાં એજ મેાક્ષનું અને સમ્યગ્દર્શન રત્નની પ્રાપ્તિનું અસાધારણ કારણ છે. અજ્ઞાની આત્માઓના એવા કાઈ વિચિત્ર સ્વભાવ થઈ ગયા છે કે, ઇષ્ટ-અનિષ્ટ પદાર્થને આધીન થઈ પોતેજ સુખદુઃખની મમતા કરીયે છે અને સમ્યગ્દષ્ટિ ભવ્યાત્મા રાગદ્વેષાદ્વિ ઝેરી પરિણામાને