________________
૭૮
દુઃખનું કારણુ ઉત્પન્ન થાય છે. શરીરમાં આરોગ્યપણું, રાગીપણું શક્તિવાનપણું, દુ લપણું ઇત્યાદિક અને ક્ષુધા, તૃષા, રાગ, ખેદ, પીડા ઇત્યાદિક સુખદુ:ખનાં કારણ થાય છે. માહ્ય વિષે ષ્ટિ (ગમતા) ઋતુ પત્રનાદિક અથવા ઇષ્ટ સી પુત્રાદ્રિક અથવા મિત્રધનાદિક અને અનિષ્ટ (અનુગમતા) ઋતુ પવનાકિ અથવા અનિષ્ટ સ્ત્રી પુત્રાદિક તથા શત્રુ, દરિદ્રતા, વધુ અધનાકિ સુખદુ:ખનાં કારણ થાય છે. એ માહ્ય કારણ કહ્યાં, તેમાં કેટલાંક કારણા તા એવાં છે કે પાતેજ સુખદુ:ખના કાનુભૂત થાય છે. એવા કારણેાનું મળવું વેદનીય કર્મન, ઉદયથી થાય છે. તેમાં સાતાવેદનીયથી સુખનું કારણ મળે છે અને અસાતાવેદનીયથી દુ:ખનું કારણ મળે, એ કારણેા તા સુખ દુ:ખને ઉપજાવે નહિઁ પરંતુ આત્મા મેહ કર્માંના ઉદયથી પોતેજ સુખદુ:ખ માને છે; છતાં વેદનીય કર્મના ઉદયનેા અને મેાહનીય કર્મના ઉદયના અવાજ સંબધ છે. જ્યારે સાતાવેદનીયનું ઉત્પન્ન કરેલ ખાદ્ય કારણ મળે ત્યારે તા સુક્ષ્મ માનવાપ સાહ કર્મીના ઉદય હાય અને જ્યારે અસાતા વેદનીયનું નીપજાવેલ બાહ્ય કારણ મળે ત્યારે દુ:ખ માનવા રૂપ માહુકમ ના ઉડ્ડય હાય અને એજ કારણ કાંઈને સુખનું, કાઇને દુઃખનું કારણ થાય છે. જેમ કાઈને સાતાવેદનીયના ઉદયથી મળેલ વસ્ત્ર સુખનું કારણ થાય છે તેમજ કાઇને અસાતાવેદનીયના ઉદયથી મળેલ વસ દુઃખનું કારણ થાય છે. માટે ખાદ્ય વસ્તુ સુખદુઃખનું નિમિત્ત માત્રજ છે, પરંતુ જે સુખ દુ:ખ થાય છે, તે માહના નિમિત્તથી થાય છે, નિર્મોહી સુનિયાને અનેક ઋદ્ધિ આદિ પરિષાદિ કારણ મળે તેા પણ સુખીદુ:ખી ન થાય અને માહી