________________
પદાર્થોને પ્રકાશવાન છે, તેમ જ્ઞાનને સ્વભાવ મને જાણવાને છે. એ વસ્તુને સ્વભાવ છે. શેયને જાણવા માત્રથી જ્ઞાનમાં વિકાર નથી થતું પરંતુ મને જાણી તેમાં ભલું બુરું માની, આત્મા રાગી, દ્વેષી, વિકારી થાય છે. તે અજ્ઞાન છે. એથી આચાર્ય મહારાજ કહે છે કે વસ્તુને સ્વભાવ તો ઉપર કહ્યા પ્રમાણે છે, છતાં આત્મા અજ્ઞાની થઈ રાગ, દ્વેષ, મેહ રૂપ કેમ પરિણમે છે? પિતાની સ્વાભાવિક ઉદાસીન (વીતરાગ) અવસ્થા રૂપ કેમ નથી રહેતું? કર્મ તે પુદગલ છે. અને એને કર્તા જે. જીવને કહેવામાં આવે તે એ બન્નેમાં મોટે ભેદ છે. કેમકે જીવ તે પુદગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી, તે એ બન્નેને કર્તા કર્મભાવ કેવી રીતે બની શકેન જ બની શકે. કેમકે જીવ તે જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. પુદ્ગલને ર્તા નથી અને પુદગલ કર્મ છે તે તે કર્મ જ છે. એવી રીતે પ્રગટ ભિન્નદ્રવ્ય છે તે પણ અજ્ઞાનીને આ મેહ કેમ નાચે છે કે “ હું તે કુર્તા છું અને આ પુગલ મારાં કર્મ છે.” આ મહાન આશ્ચર્ય છે, છતાં અજ્ઞાનીને મેહ નાચતે હેયતો ભલે નાચે, પરંતુ વસ્તુનું સ્વરૂપ તે જેવું છે તેવું જ રહેશે.
તેમ આ
फर्ता करणं कर्म कर्मफलं चात्मेति निश्चितः श्रमणः। .. - પરિણામતિ નૈવાચઘરમાત્માનં મને શુદ્ધ ૮૭ | અર્થ - કાર્યને કરવાવાળે કર્તા, જેનાથી કરવામાં આવે એવું મુખ્ય કારણ તે કરણ, જે કરાય તે કર્મ, અને કર્મનું ફળ એ ચારે આત્મા જ છે, એ નિશ્ચય કરવાવાળા ભેદવિજ્ઞાની મુનિ પર