________________
अर्थे अयथाग्रहणं करुणाभावश्च तिर्यङ मनुजेषु । . विषयेषु च प्रसंगो मोहस्यैतानि लिंगानि ॥ ९३ ॥ અર્થ - પદાર્થોના સંબંધમાં, જેમ છે તેમ કહી ગ્રહણ કરતા અર્થાત્ એને જેવો સ્વભાવ છે તે જ સ્વરૂપે ન માનતાં અયથાર્થ રૂપે (વિપરીત) સમજવા, તથા તિર્યંચ અને મનુષ્ય પ્રત્યે કરુણા ભાવ થ અને સંસારના ઈષ્ઠ અનિષ્ટ પદાર્થોમાં-ઉપયાગનું જોડાવું અર્થાત્ પદાર્થોને સંસર્ગ કર, એ બધા મેહનાં ચિહ્ન છે. ભાવાર્થ- મહિના ત્રણ ભેદ છે- દર્શનમેહ, રાગ, અને દ્વેષ. પદાર્થોને વિપરીતરૂપે જાણવા તથા મનુષ્ય તિર્યામાં મમત્વ બુદ્ધિથી દયા થવી, એ તે દર્શનમેહનાં ચિહ્યું છે. ઈષ્ટ વિષયમાં પ્રીતિ તે રાગનું ચિહ્યું છે. અનિષ્ટ પદાર્થોમાં દૂર દૃષ્ટિ થવી તે દ્વેષનું લક્ષણ છે. એ ત્રણ લક્ષણેથી મેહને ઉત્પન્ન થએલ જોઈને એને નાશ અવશ્ય કરવું જોઈએ.
मोहबजादतिद्वेषो बीजान्मूलांङ् कुराविव ।
तस्मात्ज्ञानामिना दाह्यं तदेतौ निर्दिधक्षुणा ॥९॥ અર્થ - જેમ બીજથી વૃક્ષની જડ અને અંકુર ઉત્પન્ન થાય છે, તેમ દર્શન મેહરૂપી મૂળથી આત્મામાં રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે માટે જે જીવ રાગ દ્વેષને બાળવાને ઈચ્છે છે, તેને ઉચિત છે કે સમ્યજ્ઞાનરૂપી અગ્નિએ કરી દર્શન મેહને દગ્ધ કર બાળ.
.
લક્ષણેથી મેહને થવી તે
ના નાશ અવશ્ય