________________
ભાવાર્થ:- અતવશ્રધ્ધાનરૂપ મિથ્યાત્વભાવનું નામ દર્શન માહ છે અને પદાર્થને ઇષ્ટ અનિષ્ટ માની તેને વિષે પ્રીતિ, અપ્રીતિ કરવી તેનું નામ રાગદ્વેષ છે; કેમકે અતત્ત્વ શ્રદ્ધાનથી જ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ પ્રતિમાસે છે. જેમ વૃક્ષની જડનું અને અંકુશનું મૂળ કારણુ ખીજ છે, તેમ રાગદ્વેષનું મૂળ કારણુ દ ન મેાહુ છે. જેમ કાઇ જડ અને અંકુશને ખાળવા ઈચ્છે તે તેના બીજને ખાળે, તેમ રાગ દ્વેષને નાશ કરવાની ઇચ્છાવાળા માહુના નાથ કરે. મેહના નાશ થવાથી રાગદ્વેષના સહેજમાં નાશ થાય છે. સમ્યગ્દષ્ટિને મેહના નાશ થયા પછી કિંચિત્ રાગ દ્વેષ રહેછે. પણ તે અનંત સંસારનું કારણ નથી. વૃક્ષની જડે કપાણા પછી જેમ વૃક્ષ લાંખે। કાળ રહેતું નથી: અર્થાત્ શીઘ્ર સુકાઇ જાય છે; તેમ રાગ દ્વેષ પણ શીઘ્ર નાથને પ્રાપ્ત થશે; એટલા માટે રાગ દ્વેષનું મૂળ કારણદર્શોનમાહ છે તેને બાળી તેના નાશ કરવા. જેમ ખીજને ખાળવાનું કારણુ અગ્નિ છે તેમ દર્શનમેહના નાશ કરવાનું કારણુ સભ્યજ્ઞાન છે. જ્ઞાનથી જીવાદિ તત્ત્વાના સ્વરૂપને યથાર્થ જાણે તેા અતત્ત્વશ્રદ્ધાનના નાશ થાય; માટે ભવ્ય આત્માએ નિ`ળ તત્ત્વજ્ઞાનના અભ્યાસને વિષે સદાય તત્પર રહેવું જોઇએ. એમ કરવાથી આત્મશુદ્ધિ ( દનવિશુદ્ધિ ) સ્વયમેવ પ્રગટ થાય છે.
दग्धे बीजे यथा त्यन्तं प्रादुर्भवति नां कुर : कर्मबीजे तथा दग्धे न रोहति भवांकुरः ॥९५॥
અ:- જેમ ખીજ સર્વથા પ્રકારે મળી જવાથી અંકુર ઉત્પન્ન નથી થતા, તેમજ દર્શન માહનીય કર્મરૂપી ખીજ મળી જવાથી