________________
ચિદ ધિંકાર રૂપ રાગ દેષ મેહ પરિણામ થાય છે. તે અશુદ્ધ ઉપગ રૂપે પરિણામેનું થયું તે જ ભાવ બંધ છે અને આ ભાવ બ જ દ્રવ્યબંધનું નિમિત્તે કારણે છે. અર્થાત્ ભાવકર્માનુસાર ઇંચ બંધાય છે, એ શ્રી જિનેન્દ્રદેવને સદુપદેશ એચકે મનમાં ધારણ કરવા યોગ્ય છે. કિયા બે પ્રકારની છે. એક જ્ઞપ્તિ ક્રિયા અને બીજી વાર્થ પરિણુમનક્રિયા. તેમાં રાગ દ્વેષ મહું રહિત જ્ઞાનના જણવારૂપ કિયાને જ્ઞપ્તિ કિયા કહે છે અને જે રાગ દ્વેષ માહ સહિત પદાર્થને જાણવા, તે ક્રિયાને યાર્થી પરિણમનક્રિયા કહે છે. તે બન્નેમાંથી યાર્થ પરિણમન ક્રિયાથી બંધ થાય છે. અને પરમામૃત પ્રવાહિની “તિક્રિયા” થી કર્મ બંધ થતું નથી.
जीवकृतं परिणाम निमितमात्रं प्रपद्य पुनरन्ये ।
खयमेव परिणमन्तेऽत्र पुद्गलाः कर्मभावेन ॥ ८५॥ અર્થ:- અહીં જીવના કરેલા રાગાદિ પરિણામેનું નિમિત્ત માત્ર પામી ફરી અન્ય પુગલ સ્કંધ (કામણવર્ગણ) (સ્વયં) એની મેળેજ જ્ઞાનાવરણાદિ ક રૂપે પરિણમન કરે છે. ' ભાવાર્થ-જે સમયે જીવ રાગ મેહ ભાવરૂપ પરિણમન કરે છે, તે સમયે તે ભાવોનું નિમિત્ત પામી પુદ્ગલ દ્રવ્ય સ્વતઃ કર્મ અવસ્થાને ધારણ કરે છે. વિશેષ માત્ર એટલું જ છે કે જે આત્મા દેવ ગુરુ ધર્માદિક પ્રશસ્ત રાગરૂપ પરિણમન કરે છે તેને શુભ કમનો બંધ થાય છે, અને અન્ય જે અપ્રશસ્ત રાગ દ્વેષ અથવા ગાહેરૂ પરિણમન કરે છે, એને પાપબંધ થાય છે. અહીં એમ