________________
૭૨
કે દ્રવ્યના સંગ વિના કદીપણ બની શકે નહી. જે તેમ માનવામાં ન આવે તે વૈભાવિક પરિણમને આત્માને સ્વભાવ થઈ જાય, પણ તેમ તે બની શકતું નથી. કારણ વિભાવિક શક્તિને નાશ કદીપણું Fથતું નથી, તે સિદ્ધભગવતમાં પણ છે ત્યાં વૈભાવિક પરિણમન થવાનું નિમિત્ત કારણ ન હોવાથી સ્વાભાવિક પરિણમન થાય છે, એમ અવધારવું તેજ સમ્યજ્ઞાન છે.
रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञान भावात तौ वस्तुत्वप्राणिहितदृशा दृश्यमानौ न किंचित् । सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्टया स्फुटं तौ
ज्ञानज्योति लति सहजं येन पूर्णाचलाचिः ॥ ८० ॥ અથર- આ આત્મામાં જ્ઞાન છે તે જ અજ્ઞાન ભાવથી રાગદ્વેષ રૂપે પરિણમે છે, અને તે રાગાદિક વાસ્તવમાં સ્થાયી ષ્ટિ (દિવ્યદૃષ્ટિ) વડે જોતા તે (રાગદ્વેષ) કાંઈ પણ નથી તેમજ તે દ્રવ્યરૂપ જુદો પદાર્થનથી માટે આચાર્ય મહારાજ પ્રેરણા કરે છે કે, જે સમ્યગ્દષ્ટિ છે તે તત્વષ્ટિ વડે તેમને રાગદ્વેષને) પ્રગટ રીતે નાશ કરે, કે જેથી પૂર્ણ પ્રકાશ રૂ૫ અચળ દીપ્તિવાળી દેદીપ્યમાન સ્વાભાવિક જ્ઞાન જ્યોતિ પ્રકાશિત થાય. यदिह भवति रागद्वेषदोषप्रसूतिः कतरपि परेषां दूषणं नास्ति तत्र । स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो:भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ॥ ८१ ॥ .
'
'
.
'
,
'
,