________________
૭૦
રત્નમણિ અથવા લાલ સ્વરૂપજ સદા દેખે છે, એવી રીતે કર્મના નિમિત્તથી આત્મા રાગાદિ રૂપ પરિણમન કરે છે. પરંતુ યથા માં રાગાર્દિક ભાવ આત્માના નિજ સ્વભાવ નથી; પરંતુ આત્મા પેાતાની સ્વચ્છતારૂપ ચૈતન્યગુણુ સહિત બિરાજમાન છે. રાગાદિકપણુતા . આત્મ સ્વરૂપથી વિભિન્ન ક્ષણિક ઉપરની ઝલક માત્ર છે. એ વાતને યથાર્થ સ્વરૂપના પરીક્ષક સાચા જ્ઞાની અનુભવી પુરુષ સારી રીતે જાણે છે. પરંતુ અજ્ઞાની અપરીક્ષકને તે આત્મા રાગાદિ રૂપજ સદા પ્રતિભાસે છે.
जीवो न करोति घटं नैव पुढं नैवशेषकानिद्रव्याणि । योगोवयोगा उत्पादकौच तयोर्भवति कर्ती ॥ ७८ ॥
અર્થ:- જીવ ઘડાને નથી કરતા અને વજ્રને પણ નથી કરતા, તથા શેષ દ્રવ્યાને પણ નથી કરતા: પરંતુ જીવના ચાગ અને ઉપયાગ એ અન્ને ઘટાક્રિકને ઉત્પન્ન કરવામાં નિમિત્ત માત્ર છે. યાગ અને ઉપયોગ એ અન્નના કર્તા જીવ છે. આત્માના ચાગ (મન વચન કાયાના નિમિત્તથી આત્મ પ્રદેશના પ્રકલ્પ રૂપ વ્યાપાર ) અને ઉપયોગ (જ્ઞાનનું ક્લાયાથી ઉપયુક્ત થવું અથવા ઉપયાગ આત્માનાં-ચૈતન્યનાં રાગાદિ વિકાર રૂપ પરિણામ છે) એ બન્ને ઘટાદિક તથા કૈાધાર્દિકનું નિમિત્ત છે. એ યાગ અને ઉપયોગ ઘટાઢિકના નિમિત્ત કર્તા કહી શકાય; પરંતુ આત્માને તા ઘટાદિકના નિમિત કર્તા કાઇ પણ હીસાબે ન જ કહી શકાય. આત્માને યાગ ઉપયાગના ો સંસાર અવસ્થામાં અજ્ઞાનથી કહે છે, અહીં તાત્પર્ય એ છે કે દ્રવ્ય દૃષ્ટિએ તેા કાઇ ન્ય અન્ય કેાઈ દ્રવ્યનું કર્તા