________________
૮
વ્યવહારનયે કરી શુદ્ધાશુદ્ધ રૂપ અંધનું સ્વરૂપ એ પ્રકાર અતાવ્યુ છે. પરંતુ એટલુ વિશેષ છે કે, નિશ્ચય નય ગ્રહણ મવા ચાગ્ય છે, કેમકે તે કેવલ દ્રવ્યના પરિણામને દેખાડે છે, અને સાષ્યરૂપ શુદ્ધ દ્રષ્યના સ્વરૂપને દેખાડે છે. વ્યવહાર નય પરદ્રવ્યના પરિણામને આત્મપરિણામ દેખાડતા ઢાવાથી અણુ દ્રવ્ય કહે છે, માટે ગ્રહુણ યાગ્ય નથી. અહીં કાઇ પ્રશ્ન કરે કે તમે રાગાઢિ પરિણામને નિશ્ચય ખંધ કહ્યો અને તેને શુધ્ધ દ્રવ્યના કથનરૂપ તથા ગ્રહણયેાગ્ય કહેલ છે, તેનું શું કારણે આ તમારૂં કથન ઠીક નથી; કેમકે રાગાદિ પરિણામ તા દ્રવ્યની અશુધ્ધતા કરે છે. તે ગ્રહણ કરવા યોગ્ય કેમ હાઇ શકે ? એનુ સમાધાન એવી રીતે છે કે, રાગાદિ પરિણામ તે આત્માની અશુધ્ધતાજ કરે છે, એમાં જરા પણ સદેહ નથી; પરં તુ આ જગાએ ખીજી વિવક્ષાથી કથન કરવામાં આવેલ છે. તે બતાવે છે કે અહીં શુધ્ધ દ્રષ્યનું કથન એક દ્રવ્યાશ્રિત પરિણામની અપેક્ષાથી જાણવું જોઈએ, અને અશુદ્ર કથનથી અન્ય દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યમાં લગાડવાં એમ જાણવું. આ જગાએ જે ખંધ રૂપ નિશ્ચય નય ગ્રહણ કરવા ચેાગ્ય કહેલ છે, તે એટલા જ માટે કે, આ જીવ પેાતાના પરિણામેાથી પેાતાને 'ધાએલ સમજશે, તે પાતાથીજ પેાતાને છેડાવશે, એવી સમજણુ થવાને માટે ગ્રહણ યાગ્ય હેલ છે. જો પેાતાને બીજાથી ખંધાએલ માનશે તે જ રાગાદિ પરિણામાના ત્યાગી થઇ પાતાનાં વીતરાગ પરિણામને તે ધારણ કરશે, એ અપેક્ષાથી નિશ્ચયમ ધ શુદ્ધદ્રવ્યના સાધક કહેલ છે.
"
,"