________________
=
:
*,
હું રોજા છું.” મનુષ્ય કરતાં રાજામાં વિશેષતા છે એટલે અહંકાર છે
મિથ્યાજ્ઞાનની સાથે સાથે ઉત્પન્ન થવાવાળા મિથ્યાદર્શનથી પણ મમકાર અને અહંકાર ઉદભવે છે. મમકાર-અહંકારથી જીવને રાગદ્વેષ ઉત્પન્ન થાય છે. રાગદ્વેષથી કષાયે ઉત્પન્ન થાય છે. અને ક્યાય પણ કવાયરૂપ જ થાય છે. અર્થાત મમકારઅહંકાર કષાનું ઉત્પત્તિસ્થાન ગાય છે. કષાય અને નેકષાયથી વેગેની પ્રવૃત્તિ થાય છે. અને મેંગેની પ્રવૃત્તિ થવાથી હિંસા, અસત્ય, ચેરી અન્નદાચ આદિ અનેક મહા પાપ પેદા થાય છે અને તે પાપથી જીવને કર્મોને બંધ થાય છે. આવાં બાંધેલ કમેના ઉદયથી સુગતિ'યુગતિ પ્રાપ્ત થાય છે. તે સુગતિ-દુર્ગતિ બન્નેમાં શરીર ઉત્પન્ન થાય છે. આ શરીર સાથે સાથે ઈન્દ્રિયે પ્રગટ થાય છે. પશે, રસના આદિ ઈન્દ્રિ દ્વારા તેના વિષ–સ્પર્શ, રસ આદિને ગ્રહણ કરતે જીવ મેજિત થાય છે, દ્વેષ કરે છે અને રાગ કરે છે. મેહ થવાથી અને રાગદ્વેષ કરવાથી આ જીવને ફરી નવા કમનો બંધ થાય છે. એવા દર્શનમેહના મૂડમાં (મેહની સેનાની રચનામાં) સપડાયલ-ઘેરાયલ આત્મા સદાય સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. એટલા માટે હે આત્મન ! તે મિથ્યાદર્શન મિથ્યાજ્ઞાન એ બને તારા શત્રુ છે, એમ નિશ્ચયથી જાણી, એ બને તથા મમકાર-અહંકારનો નાશ કરવા માટે તું સત્ય પુરુષાર્થ કર. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મમકાર અને અહંકાર એ ચારે નાશ થઈ જશે તે અનુક્રમથી બાકી બચેલ રાગદ્વેષ