________________
૫૩
નિર્દય હશે તેમ પણ નથી. કેમકે દયાભાવ સહિત છે. નિરપરાધી હિંસા નથી કરતે એ અવિરહિ સમ્યગ્દષ્ટિ છે. यथा सलिलेन न लिप्यते कमलिनी पत्रं स्वभाव प्रकृत्या। तथा भावेन न लिप्यते कषाय विषयैः सत्पुरुषः ॥ ५९॥ અર્થ - જેમ કમલિનીનું પાંદડું પિતાના પ્રકૃતિ સ્વભાવે જલથી લેવાતું નથી-અલિપ્ત રહે છે. જલમાં રહે છે છતાં પણ તેને જલને સ્પર્શ નથી થતું, તેમ સમ્યગ્દષ્ટિ સન્દુરુષ અલિપ્તપણે રહે છે, તે પિતાના સ્વભાવે કરી ક્રોધાદિ કષાય તથા ઈન્દ્રિયના વિષયથી લેવાતું નથી. ભાવાર્થ – સમ્યગ્દષ્ટિ પુરુષને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયને અભાવ થવાથી એ અંતરંગ ભાવ ઉત્પન્ન થાય છે કે, પરદ્રવ્ય માત્રની કર્તાપણાની બુદ્ધિ નથી રહેતી અને બાકી કષાયના ઉદયથી કિંચિત રાગદ્વેષ રૂપ પ્રવર્તે છે, તેને કર્મના ઉદયના નિમિત્તથી ઉત્પન્ન થયેલ માને છે. તેને વિષે પણ તેને કર્તાપણાની બુદ્ધિ નથી. તે ભાવીને રેગ જેવા ઉત્પન્ન થયેલ જાણી તજવા યોગ્ય જાણે છે. એવા સમ્યભાવે કરી કષાય વિષયમાં તેમને પ્રીતિ નથી, એટલે તેઓ તેનાથી લેવાતા નથી. જલકમલવત નિર્લેપ જ રહે છે, જેથી આગામી કર્મને બંધ તથા સંસારની વૃદ્ધિ તેમને થતી નથી, એ આશય જાણ