________________
૪૧
सौख्यं वा पुनर्दुःखं केवलज्ञानिनो नास्ति देहगतम् । यस्मादतीन्द्रियत्वं जातं तस्मात्तु तज्ज्ञेयम् ॥४२॥
અ:– કેવલજ્ઞાનીને શરીરથી ઉત્પન્ન થયેલ ભાજનાર્દિક સુખ અથવા ભૂખ વિગેરેનું દુ:ખ નથી. એ કારણથી તે કૈવલી ભગવાનને ઇન્દ્રિય રહિત ભાવ પ્રગટ થયેા. (ક્ષાયકભાવ પ્રગટ થયા.) એટલા માટે “ તજ્ઞેયમ્ ” અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન અને સુખ ભવ્ય આત્માએ જાણવું જોઈએ.
""
ભાવાર્થ:- જેમ અગ્નિ લાઢાના ગાળાની સંગતિ છૂટી જવાથી ઘણુના ઘાને પ્રાપ્ત થતી નથી તેમ આત્મા પણ લેાઢાના પિંઢ સમાન જે ઇન્દ્રિયજ્ઞાન, એના અભાવથી સંસાર સબંધી સુખ દુઃખના અનુભવ કરતા નથી. તેથી કેવલી ભગવાનને શરીર સબંધી ક્ષુધાદિ દુ:ખ અને લેાજનાદિ સુખ નથી; તેથી તેમને કવલાહાર રાતા નથી.
न श्रद्धति सौख्यं सुखेषु श्रुत्वा ते अभव्या
परममिति विगतघातिनां । મળ્યા . વા તત્ત્વતી ઇન્તિ ૫૪૨ અ:– જેમનાં ચારે ઘાતિ કર્મોના ક્ષય થઈ ગયા છે, એવા કેવલી ભગવાનને અન્ય સર્વ સુખામાં ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખ છે, એવું સાંભળી જે કાઈ પુરુષ વિશ્વાસ નથી કરતે તે પુરુષ સમ્યકત્વ પરિણતિથી રહિત અભવ્ય (અયેાગ્ય) છે; અને જે પુરુષ કેવલી ભગવાનના તે અતીન્દ્રિય સુખને માને છે, તે ભગ્ન (યાગ્ય) છે. અર્થાત્ સમ્યકત્વ પરિણતિ સહિત છે,