________________
૪૫
- चौरो मारयितुं धृतस्तलवरेणेवाऽऽत्मनिन्दादिमान् ।
शर्माक्षं भजते रुजत्यपि परं नोचप्यते सोऽप्य पैः ॥ ४५ ॥ અર્થ - જેમ કોટવાલ દ્વારા પકડાયેલ ચેર જાણે છે કે કાળું મોટું કરવું ગધેડા ઉપર ચડવું, આદિ અતિ નિન્દ (ખરાબ) કામ છે, છતાં પણ કેટવાળની આજ્ઞા અનુસાર તેને સર્વ કામ કરવાં પડે છે. તે મૃત્યુને ઈચ્છતા નથી પણ મૃત્યુને અનુભવ તેને કરવો પડે છે તેમ સમ્યગ્દષ્ટિ પુરુષ જાણે છે કે ત્રસ સ્થાવર અને દુઃખ દેવું, ઈન્દ્રિયના વિષયસુખ સેવન કરવાં, તે અતિ નિન્દ અને અગ્ય કાર્ય છે. તે પણ અપ્રત્યાખ્યાના વરણાદિ ચારિત્ર મેહનીય કર્મના ઉદયથી સમ્યગ્દષ્ટિને તે સર્વ કામ કરવાં પડે છે. તેમજ દ્રવ્યહિંસા, ભાવહિંસા પણ કરવી પડે છે. વાસ્તવિક વસ્તુ એટલી છે કે સમ્યગ્દર્શન પ્રગટ થઈ જવાથી તે પાપથી અત્યંત કલેશિત થતો નથી | સમ્યગ્દષ્ટિની અનિચ્છાપૂર્વક ક્યિા.. - ना सिद्धोऽनिच्छितस्तस्य कर्म तस्याऽऽमयात्मनः ।
वेदनायाः प्रतिकारो न स्याद्रोगादि हेतुकः ॥ ४६ ।। અર્થ - સમ્યગ્દષ્ટિને ઇચ્છા વિના પણ ક્રિયા થાય છે. આ વાત સિદ્ધ છે. કેમકે જે રોગી છે તે વેદનાનો પ્રતિકાર (નાશ) કરે છે. એને પ્રતિકાર કરે તે ગાદિક થવાનું કારણ નથી. ભાવાર્થ- જેમ રોગને દૂર કરવાનો પ્રયત્ન, રોગનું કારણ કયારે પણ હેઈ શકતું નથી, તેમ સમ્યગ્દષ્ટિની ઈચ્છા વિના