________________
થવાવાળી ક્રિયા અભિલાષા ( ઇચ્છાને ઉત્પન્ન કરતી નથી.
સમ્યગ્દષ્ટિ ભેગી નથી. सम्यग्दृष्टि रसौ भोगान् सेवमानोप्य सेवकः।
नीरागस्य न रागाय कर्माऽकाम कृतं यतः ॥ ४७ ॥ અર્થ- સમ્યગ્દષ્ટિ ભોગોનું સેવન કરે છે. છતાં પણ એને સેવક નથી થતું. કેમકે રાગ વિહીન પુરુષનું ઈચ્છા વિના કરેલ કર્મ રાગને અર્થે કરેલું કહેવામાં નથી આવતું.
त्यक्तं येन फलं सकर्म कुरुते नेति प्रतीमो वयं । . किन्त्वस्यापि कुतोऽपि किंचिदपितत्कर्मवशेनापतेत् ॥ तस्मिन्नापतिते त्व कंप परम ज्ञान स्वभावे स्थितो।
ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ॥४८॥ અર્થ:- જે સમ્યગ્દષ્ટિ ભવ્ય આત્મા છે, તેણે કર્મોનાં ફલને તે ત્યાગી દીધેલ છે છતાં તે કર્મ કરે છે, એવી પ્રતીતિ અમે નથી કરી શકતા, પરંતુ એમાં કોઈ વિશેષતા (મહત્ત્વ) છે. એમાં કાંઈક ઊંડું રહસ્ય સમાયેલું છે. કેમકે જ્ઞાનીને પણ કઈ કારણે કાંઈક એવું કર્મ પરવશપણે આવી પડે છે. તે કર્મના આવવાથી જ્ઞાની પરમજ્ઞાન સ્વભાવમાં નિશ્ચલ રહી કોઈપણ કર્મ કરે છે કે નહીં, એ કોણ જાણે ? ભાવાર્થ – જ્ઞાનને પણ પરવશપણે કર્મ કરવાનું ન આવી પડે છે. તે કર્મના આવવાથી જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન ન તો,