________________
૩૧
અર્થ હૈ કામી પુરુષ ? તું સહેજ પરમતત્ત્વરૂપ જે પેાતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે. ( જ્ઞાનામૃત છે. ) તેને છેડીને તેની અવગણના કરીને સુંદર સ્રીએની શરીર આદિ વિભૂતિને મનમાં ક્રમ યાદ કરે છે ? અને કયા કારણથી તું એમાં અત્યંત મેાહને પ્રાપ્ત થાય છે ? એમ કરવાથી મારૂં અમૃતરૂપ વચન અર્થાત્ ઉપદેશ તારા માટે શુભકામના થશે ? નિરક જ થશે. (જે વિષયામાં લીન છે તેને પરમાત્માના દર્શન નથી થતાં. )
यस्य हरिणाक्षी हृदये तस्य नैव ब्रह्म विचारय । एकस्मिन् कथं समायातौ बतौ खड्गौ प्रतिकारे ॥ ३१ ॥ અ:- જે પુરુષના ચિત્તમાં મૃગસમાન નેત્રવાળી સુદર સ્ત્રી વસી રહી છે, તેને શુદ્ધાત્માના વિચાર નથી થતાં, એવા હૈ પ્રભાકર ભટ્ટ, તુ તારા મનમાં વિચાર કર કે એક મ્યાનમાં એ તલવાર કેવી રીતે રહી શકે ? કયારેય પણ ન રહી શકે. ભાવાઃ- વીતરાગ નિવિકલ્પ પરમ સમાધિએ કરી ઉત્પન્ન થયેલ અનુકૂળતારૂપ પરમ આનંદ અતીન્દ્રિય સુખરૂપ અમૃત છે એને રોકવાવાળું તથા આકુળતાને ઉત્પન્ન કરવાવાળું જે સ્ત્રીનું રૂપ તેને દેખવાની અભિલાષા આદિથી ઉત્પન્ન થયેલ હાવ ( સુખવિકાર ) ભાવ, અર્થાત્ ચિત્તના વિકાર-વિભ્રમ, અર્થાત્ ભમરાની વક્રતા કરવી, વિલાસ અર્થાત્ નેત્રાના કટાક્ષ એ સ્વરૂપ વિકલ્પ જાળાએ કરી મૂતિ-રજિત-પરિણિત ચિત્તમાં, બ્રહ્મનું (નિજ શુદ્ધાત્માનું) રહેવું કેવી રીતે હાઈ શકે ? અર્થાત્ ન હાઇ શકે. જેમ એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે આવી
י